સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં દારૂ-જુગારના કેસોની સંખ્યામાં નોંધપાત્ર રીતે વધારો થઇ રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર સીટી પોલીસ દ્વારા શહેરી વિસ્તારમાં ચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી પેટ્રોલીંગ હાથ ધરી અને સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં આવેલ કરમણપરા વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી હતી કરમણપરા રચના સ્કુલની બાજુમા રહેણાંક મકાને આરોપી મધુબેન જયંતીલાલ મહેતા, કલ્પનાબેન ગીરીશભાઇ ઉપાધ્યય ,ચેતનાબેન વિજયભાઇ લારાણા, તેજુબા બળવંતસિંહ ઝાલા, કમળાબેન ે ચંદુલાલ વાઘેલા, ભાનુબેન રમેશગીરી પ્રફુલાબેન દિનેશકુમાર જોષી, બીપીનચંન્દ્ર મહેતા જાતે રચના સ્કુલની બાજુમા મો.નં.9904034574 ના આરોપી બહેન નં.1 નાએ પોતાના કબ્જા ભોગવટાના મકાનમાં પોતાના આર્થિક ફાયદા સારૂ બહારથી બહેન માણસોને બોલાવી ગંજી પત્તાના પાના વડે પૈસાની હારજીત નો જુગાર રમી રમાડી બહેન આરોપીઓ રોકડ રૂપીયા 10,800/- તથા મોબાઇલ ફોન નંગ-4 કીં.રૂા.2,000/- તથા ગંજીપત્તાના પાના નંગ-52 કીં.રૂા.00/-મળી કુલ રૂપીયા 12,800/- સાથે રેઇડ દરમ્યાન પકડાયા છે.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને વિલંબથી પણ તમને કાર્યમાં સફળતા મળે,અંતરાય દૂર થાય,જીવનમાં નવો પ્રકાશ ફેલાતો લાગે.
- આ છોડ ઘરે વાવવાથી કરશે એર પ્યુરિફાયરનું કામ
- ગાંધીધામ: ખનિજ વિભાગની ફ્લાઇંગ સ્ક્વોડ પર હુમલો કરનાર 3 સામે ગુનો નોંધાયો
- જોડિયા તાલુકાના હડિયાણા ગામ પાસે આવેલી એક પવનચક્કીના ટાવરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતાં દોડધામ
- Dahod : ઉસરાથી ફુલપરી ઉપર પાડા ગામે 11.62 કરોડના ખર્ચે નવનર્મિત પુલનું ખાતમુહુર્ત કરાયું
- સ્નાયુઓને મજબૂત રાખવા આ ફળો બનશે મદદરૂપ…
- ધ્રાંગધ્રા: પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે કોમ્બીંગ હાથ ધરાયું
- વર્ષ 2023-24માં 21 લાખથી વધુ સહેલાણીઓએ ગુજરાતના ઐતિહાસિક સ્થળોની લીધી મુલાકાત