કર્ણાટક હાઈકોર્ટના ન્યાયાધીશ કર્નને દિલ્હી એરકંટ્રોલ ઓથોરીટીને આપ્યો આદેશ
કલકત્તા હાઈકોર્ટના ન્યાયાધીશ સી.એસ.કર્નને દિલ્હી એર કંટ્રોલ ઓોરીટીને કેન્દ્ર સને રાખીને એક ઓર્ડર આપ્યો છે. જેમાં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ જે.એસ.ખેહર સહિતના સાત જજોની હવાઈ મુસાફરી ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જયાં સુધી તેઓની સામેના કેસનો નિકાલ ન ાય ત્યાં સુધી આ પ્રતિબંધ યાવત રાખવા માટે જણાવવામાં આવ્યું છે. કર્નને આ ઓર્ડર પોતાના ઘરે બનાવેલી કોર્ટમાંી આપ્યો છે.
ગત ૧૩ એપ્રિલના કર્નને એસી.એસ.ટી. એકટ ૧૯૮૯ હેઠળ ચિફ જસ્ટીસ જે.એસ.ખેહર, જસ્ટીસ દિપક મિશ્રા, જે.ચેલમેશ્ર્વર, રંજન ગોગોઈ, મદન બી.લોકુર, પીનાકીસી ઘોસ, કુરીયન જોશેફ સામે કેસ દાખલ કર્યો હતો. આ કેસના સંદર્ભમાં હવાઈ મુસાફરી ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
આ સાત જજોએ કર્નન સામે વોરંટ ઈસ્યુ કર્યું હતું અને ક્ધટેમ્પટ ઓફ કોર્ટની કાર્યવાહી કેમ ન કરવી તેવો ખુલાસો પુછયો હતો.આ કેસમાં કર્નને ચીફ જસ્ટીસ સહિતના ન્યાયાધીશો સામે ખટલો શ‚ કર્યો હતો. ભારતના ન્યાયીક ઈતિહાસમાં આ તમામ ઘટનાઓ પ્રમ વખત બની રહી છે. જેમાં હાઈકોર્ટના જજ સામે ક્ધટેમ્પટ ઓફ કોર્ટની કાર્યવાહી તેમજ સુપ્રીમના મુખ્ય ન્યાયાધીશ સામે હાઈકોર્ટના ન્યાયાધીશ સામે તી કાર્યવાહીનો સમાવેશ ાય છે