ભારતના ૨૦ રાજયોમાંથી ૩૦૦૦થીપણ વધુ પત્રકારો ઐતિહાસીક મહાસંમેલનમાં હાજરી આપશે: ૨૦ મેએ એ.બી.પી.એસ.એસ.ની રાષ્ટ્રીય કાર્યકારીણી બેઠકમાં વિવિધ રાજયોમાં ૫૦૦ ડેલીગેટ હાજરી આપશે
આગામી ૨૧ મે અને રવિવારના રોજ ભારતના પત્રકાર જગતમાં ઈતિહાસમાં નવા પ્રકરણનો પ્રારંભ વા જઈ રહ્યો છે. આઝાદી બાદના ભારતનું સૌી વિશાળ સંખ્યામાં પત્રકારોની ઉપસ્િિત ધરાવતું પત્રકાર મહાસંમેલન ચોટીલા સ્તિ શ્રી આપાગીગાના ઓટલા ખાતે આયોજીત કરવામાં આવી રહ્યું છે. જેમાં સમગ્ર દેશના ૨૦ જેટલા રાજયોમાંી ૩૦૦૦ી વધુ પકિરો ઉપસ્તિ રહી નવા જ ઈતિહાસનું સર્જન કરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ૧ વર્ષી છતીસગઢી શ‚ યેલ પત્રકાર સુરક્ષા આંદોલનના અમલીકરણ માટે અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમીતીની સપના કરવામાં આવેલ જેમાં ગુજરાતના રાજકોટ શહેરમાં રહી પત્રકારત્વ અને જાહેર જીવનમાં સક્રિય ભુમિકા નિભાવનારા અગ્રણી પત્રકાર અને સંપાદક જીજ્ઞેશ કાલાવડીયાને સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેની જવાબદારી સોંપવામાં આવેલ જેના પરિણામ સ્વ‚પે માત્ર એક જ વર્ષમાં ભારતના ૨૦ રાજયોમાંી ૨૫૦૦૦ી વધુ પત્રકારો અને સંગઠનમાં સામેલ તા એ.બી.પી.એસ.એસ. આજે ભારતનું સૌી મોટુ પત્રકાર સંગઠન બની ચુકયું છે. જેમાં ગુજરાતમાં જ ઓનલાઈન તા અન્ય રીતે ૨૫ જિલ્લામાં એ.બી.પી.એસ.એસ. સંગઠનમાં ૪૨૦૦ પત્રકારો જોડાઈ ચુકયા છે. ગુજરાત માટે આ ગૌરવપદ વાતને આગળ વધારવા અને દેશભરમાં ગુજરાતનું નામ રોશન કરવા આગામી ૨૧ મે અને ચોટીલા ખાતે એ.બી.પી.એસ.એસ. દ્વારા પત્રકાર મહાસંમેલનનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં પત્રકાર સુરક્ષા કાનુનની માંગ સો ઠરાવ પસાર કરી દેશભરમાં પત્રકાર સુરક્ષા કાનુન લાગુ કરવા માટેના આંદોલનો બુંગીયો ફૂંકવામાં આવશે. તાજેતરમાં જાહેર કરવામાં આવેલ એક વૈશ્ર્વિક અહેવાલમાંભારતમાં પત્રકારોની સુરક્ષા સરકારનું વલણ ઉદાસીન હોવાનું અને ભારતમાં પત્રકારત્વનું વ્યવસાય જોખમી બની રહ્યાંનું ઉલ્લેખ કરાયો છે. તદઉપરાંત છેલ્લા ૩ વર્ષમાં ભારતમાં ૬૦ી વધુ પત્રકારોની હત્યા કરવામાં આવી છે.
પત્રકારોને ખોટા કેસમાં ફસાવી હેરાન પરેશાન કરવાની ઘટનાઓ પણ ભારતમાં દિન પ્રતિદિન વધી રહી છે. ત્યારે કોઈપણ જાતના વિશેષ દરજ્જા વગર સમાજ અને રાષ્ટ્ર માટે ૨૪ કલાક કાર્યરત રહેનાર પત્રકારોની પરિસ્િિત દિન પ્રતિદિન બદતર હાલતમાં બની રહી છે. ત્યારે આવા માહોલમાં પત્રકાર મીત્રોના વ્યાજબી પ્રશ્ર્નોને વાચા આપવા તા તેમને વિશેષ દરજ્જો અપાવવા માટે પત્રકાર સુરક્ષા કાનુન એજ એક માત્રને માત્ર વિકલ્પ હોય સમગ્ર દેશમાં તેને લાગુ કરાવવા એ.બી.પી.એસ.એસ. દ્વારા આ પત્રકાર આંદોલનની શ‚આત કરવામાં આવી છે અને આ આંદોલનને વધુ મજબુત બનાવવા માટે આ દેશભરના પત્રકારોનું વિશાળ મહાસંમેલન બોલાવવામાં આવી રહ્યું છે.
ચોટીલા સ્તિ આપાગીગાના ઓટલે આયોજીત નાર આ પત્રકાર સુરક્ષા મહાસંમેલનને સફળ બનાવવા ગુજરાતભરના દરેક જિલ્લામાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ કિશોરભાઈ મા‚ના નેતૃત્વમાં જિલ્લાકક્ષાના પત્રકાર સંમેલનોનું સફળ આયોજન છેલ્લા ૮ મહિનાી ચાલી રહેલ છે.
૨૧ તારીખના આ મહાસંમેલનને લઈને ગુજરાતને ચાર જોનમાં વ્હેચણી કરીને તેના પ્રભારીઓને વિશેષ જવાબદારીઓ સોંપવામાં આવી છે. તેમજ દરેક જિલ્લા એ.બી.પી.એસ. પ્રમુખ અને પ્રભારીઓને સંમેલનને સફળ બનાવવાની તા વધુમાં વધુ સંખ્યામાં પત્રકારોને સંમેલનમાં લાવવાની જવાબદારી ટારગેટ સો સોંપવામાં આવી છે. જે અંતર્ગત હાલમાં ગુજરાત પ્રદેશ એ.બી.પી.એસ.એસ.ના પદાધિકારીઓ સમગ્ર ગુજરાતના ખુણે ખુણે પ્રવાસ ખેડી રહ્યાં છે. આ સંમેલન સ્ળે કાર્યક્રમને ભવ્યતા આપવા માટે આકર્ષક ડિઝાઈનના નમુનાઓ તૈયાર કરવામાં આવી રહ્યાં છે જેમાં પત્રકારોની વિવિધ માંગણીઓ દર્શાવવામાં આવેલ છે.ગુજરાતના માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી સમક્ષ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ કિશોરભાઈ મા‚ અને એ.બી.પી.એસ.એસ.ના મુખ્ય હોદ્દેદારો દ્વારા જે બાર માંગણીઓ રજૂ કરવામાં આવેલ તે બાબતે ઠરાવ પસારકરી અને સંમેલનમાં આગામી આંદોલનની ‚પરેખા તૈયાર કરવામાં આવશે તા તેને અનુલક્ષીને સંગઠનની ભાવી રણનીતિ જાહેર કરવામાં આવશે.
સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે હાલમાં એ.બી.પી.એસ.એસ.ના ગુજરાત સ્તિ રાષ્ટ્રીય હોદ્દેદારો તેમજ પ્રદેશ હોદ્દેદારો તેમજ જિલ્લા પ્રમુખો અને જિલ્લા પ્રભારીઓ વિશેષ જહેમત ઉઠાવી રહ્યાં છે. આ સમગ્ર આયોજન બાબતે કોઈપણ પત્રકાર મીત્રોએ વિશેષ જાણકારી માટે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ કિશોરભાઈ મા‚ (રાજકોટ) મો.૯૮૨૫૩ ૫૯૯૯૨ તેમજ અજયભાઈ પરમાર (આણંદ) મો.૯૬૨૪૦ ૨૩૪૯૩,સલીમભાઈ બાવાણી (ભાવનગર) મો.૯૩૭૬૪ ૦૪૦૪૦, મહેન્દ્રભાઈ પટેલ (મહેસાણા) મો.૯૮૨૪૫૪૫૭૬૫, ફા‚કભાઈ કાજી (ઉના) મો.૯૯૯૮૪ ૩૦૦૭૮, દિપકભાઈ કક્કડ (વેરાવળ) મો.૯૮૨૪૨ ૯૮૩૩૬, વિપુલભાઈ ઠકકર (પોરબંદર) મો.૯૯૭૮૧ ૭૭૮૮૮, સુજલભાઈ શર્મા (અમદાવાદ) મો.૯૯૨૪૨ ૧૩૯૨૪, દિવ્યકાંત ભુવા (જૂનાગઢ), મો.૯૯૭૯૯ ૭૨૧૧૧નો સંપર્ક સાધવા જણાવેલ છે.