તા. ૨૫ ડિસેમ્બરે ક્રિસ્મસ ભગવાન ઈશુના જન્મ દિવસ ત્થા ૧લી જાન્યુઆરી ૨૦૨૦ ન્યુયરને આવકારવા શો મ રેસ્ટોરન્ટ, ચર્ચ, સ્કુલ, બેંક, હોટલ, બેકરી, કોલેજ, ઓફીસ વી. ને સજાવવા માટે ડો. યાજ્ઞીક રોડ ઉપર આવેલ જોહર કાર્ડસ વાલા યુસુફભાઈ તથા હસનેેનભઆઈ ત્થા કાલાવડ રોડ (ટચ) જોહર ગેલેરી વાળા જોહરભાઈ એ જણાવ્યું હતું કે આ વર્ષે ક્રિસમસ તથા ન્યુયરના પ્રસંગે અમારે ત્યાં શાંતાક્લોઝના સંખ્યા બંધ શોપીસ ડાન્સીંગ, મ્યુજીકલ લાઈટીંગવાળા બેટરીથી ચાલતા આવેલ છે. શાંતાક્લોઝના ડ્રીમ કેચર, ૩ ઈંચ થી ૧૦ ફુટ સુધીના ક્રિસ્મસ ટ્રી, લાઈટીંગ રીવોલ્વીંગ ટ્રી તેમજ ક્રિસમસ ટ્રીને ડેકોરેટ કરવા માટે શાંતા , સ્ટાર, જીંગલ બેલ, મેટાલીક બોલ, ડ્રમ, ચોકલેટ, શાંતા લાકડી, ટોપી વી. આવેલ છે. આ ઉપરાંત ૧ વર્ષથી ફુલ સાઈઝના ડ્રેસ તથા ટોપી ઈશુ ભગવાનના ત્થા સેન્ટ મેરીના સ્ટેચ્યુ પરીવાર સાથેના સેટમાં આવેલ છે. લાઈટીંગ કેન્ડલ, ક્રિસમસની સ્પે. મેટાલીક વેલ, મેરી ક્રિસમસ તથા ન્યુ યર લખેલા થ્રીડી પોપપ બેનરો, જુમ્મર ટાઈપના મોટા જીંગલ બેલ, સ્ટારવાળી લાઈટીંગ, પોલીસ્ટોનમાં ક્રિસમસના શોપીસ, નાની છોકરીઓ માટે શાંતાક્લોઝની સ્પે. ટોપી આવેલ છે. શાંતા મોથ તથા સ્વીટ રાખવા માટેની શાંતાના થેલા અલગ અલગ સાઈઝના આવેલ છે.
ક્રિસમસ તથા ન્યુયરના કાર્ડસમાં અઢળક ડીઝાઈનના આવેલ છે. ન્યુ યર તથા ક્રિસમસના ફેન્સી ડોકોેરેશન આઈટમો તથા ગ્રીટીંગ કાર્ડસ માટે અમારા શો રૂમમાં અલગ ખાસ ડિસપ્લે બનવાવામાં આવેલ છે.
જોહરકાર્ડસ ગૃ્રપનું નવું સોપાન જોહર ગેલેરી પ્રેમ મંદીર રોડ, લવ ગાર્ડન સામે, કાલાવડ રોડ ઉપરનો શો રૂમ ચાલુ થઈ ગયેલ છે.