રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી અંતરીપ સૂદ સાહેબની સુચના થી જેતપુર સીટી પી.આઈ શ્રી એમ.એન.રાણા સાહેબ ના માર્ગદર્શન હેઠળ PSI શ્રી આર.કે.ચાવડા સાહેબ, PSI શ્રી સી.એસ,વાછાણી , ASI પ્રદમાબેન વાઘેલા , HC અનીલભાઈ ગુજરાતી , HC સંજયભાઈ પરમાર, PC ઘમભા જેઠવા , દિવ્યેશભાઈ સુવા , લખુભા રાઠોડ , નારણભાઈ પંપાણીયા , મેહુલભાઈ બારોટ , ભાવેશભાઈ ચાવડા ને મળેલ હકિકત ને આઘારે જેતપુર રામૈયા હનુમાન મા રહેતી સોનલ, કારી લલીતભાઈ ચાવડા રે.જેતપુર વાળી ના રહેણાક મકાને નાલ ઉઘરાવી પૈસા ની હારજીત નો તીનપત્તી નો જુગાર રમતા કુલ.૭ ઈસમો ને જુગાર રમતા કુલ રોકડ રૂ.૧૨૭૫૦/- સાથે પકડી પાડી કાયદેસર ની કાર્યવાહી કરેલ.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને ધ્યાન યોગ મૌનનો મહિમા સમજાય, પોઝિટિવ વિચારોથી સારું રહે, લાભદાયક દિવસ.
- Tasty and healty: શિયાળામાં આદુની ચટણી તમારા ભોજનનો વધારશે સ્વાદ
- અમરેલી: કોંગ્રેસ કાર્યાલય ખાતે જીલ્લા યુવક કોંગ્રેસની કારોબારીની બેઠક યોજાઈ
- જુનાગઢ: નાતાલના પર્વને લઇ ગિરનાર પર પ્રવાસીઓની ભીડ
- નલિયા: પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપાઈના શતાબ્દી મહોત્સવની કરી ઉજવણી
- Lookback 2024 sports: ભારતીય રમતો 2024માં ટોચની 5 ચોંકાવનારી ઘટનાઓ
- બગસરા: મામલતદાર કચેરી ખાતે તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો
- રાત્રે પથારીમા પડ્યા ભેગું ઓવરથીંકીંગ ચાલુ થઇ જાય છે!!!