જો તમે રિલાયન્સ જીયો ૪જી ફોનનું બુકિંગ કરાવ્યું છે તો બધા સમાચાર ખૂબ મહત્વના છે જો ૪ જી ફોનની આતુરતાથી રાહ જોઇ રહ્યા છો તેના માટે તમારે હજી રાહ જોવી પડશે. રિલાયન્સ જીઓએ ફોનની ડિલીવરીની તારીખ આગળ વધારી છે. હવે આ ફોન નવરાત્રિ દરમિયાન પણ નહીં મળે મોટી સંખ્યામાં થવાને કારણે કં૫નીએ પ્રી બુકિંગ બે દિવસમાં જ બંધ કરવુ પડ્યુ હતું. ઇન્ડિયા ટુડે અનુસાર રિલાયન્સ જીઓએ ફોનની ડિલીવરીની તારીખ ૨૧ સપ્ટેમ્બરથી વધારીને ૧ ઓક્ટોબર કરી છે.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને સવાર બાજુનો સમય શાંતિથી વિતાવવા સલાહ છે, શત્રુઓથી સાવધ રહેવું, પ્રગતિકારક દિવસ.
- રેલ્વેમાં સૌથી વધુ સંભળાતો અવાજ એક મહિલાનો નહીં પણ…
- ઘરે જ ઈન્સ્ટન્ટ બનાવો બજાર જેવા કેરીનાં અથાણા..!
- ઉનાળાની ગરમીમાં ફેસને ઠંડક આપતા ઘરેલુ ફેસ-માસ્ક
- માથું દુખવા પર તરત જ દવા લેનારાઓ આ વાંચી લેજો
- આ વસ્તુઓ ફ્રિજમાં રાખતા જ બની જાય છે ઝેર..!
- ભાવનગર જિલ્લાની 1586 આંગણવાડી કેન્દ્રોમાં પોષણ પખવાડિયાની ઉજવણી..!
- આજે બિન હથિયારી PSI માટેની લેખિત પરીક્ષા..!