સમર સરપ્રાઈઝ ઓફર સબસ્ક્રાઈબ કરાવી ચુકેલા ગ્રાહકોને ૩ મહિના સુધી મફત ઈન્ટરનેટની સેવા મળતી રહેશે
ટેલીકોમ રેગ્યુલેટરી ઓોરીટી ઓફ ઈન્ડિયાએ (ટ્રાય) મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ જીઓને તેની ૩૦૩ ‚પિયાવાળી જીઓ સમર સરપ્રાઈઝ ઓફરને પાછી ખેંચવાનો નિર્દેશ આપ્યો છે.
જણાવી દઈએ કે, તમે પ્રાઈમ મેમ્બરશીપ ૧૫ એપ્રિલ સુધી લઈ શકો છો તેના પર કોઈ રોક ની. રિલાયન્સ જીઓએ આ અંગે જણાવ્યું કે, સમર સરપ્રાઈઝ ઓફરની સો ત્રણ મહિના સુધી ઈન્ટરનેટની ફી સુવિધા તે પાછી ખેંચવાના પ્રયત્નો કરવામાં આવશે. પરંતુ તેમાં અમુક દિવસોનો સમય લાગી જશે. રિલાયન્સ જીઓએ કહ્યું કે, જે ગ્રાહકોએ ઓફરને પાછી ખેંચ્યા પહેલા જીઓ સમર સરપ્રાઈઝ ઓફર લઈ લેશે તે ગ્રાહકોને આનો ફાયદો મળતો રહેશે. તેમજ જે ગ્રાહકોએ આ ઓફર માટે સબસ્ક્રાઈમ કરી ચુકયા છે તે તેના મેમ્બર બની રહેશે. ઉલ્લેખનીય છે કે, જીઓની હેપ્પી ન્યુ યર ઓફર પૂર્ણ તા ૩૧ માર્ચે જાહેર કર્યું હતું કે, જે લોકો પ્રાઈમ મેમ્બર ની બન્યા તે ૧૫ એપ્રિલ સુધી એપ્લાય કરી મેમ્બર બની શકે છે. આ સો જ સમર સરપ્રાઈઝ ઓફર પણ લોન્ચ કરી હતી જેમાં ૧૫ એપ્રિલ સુધી ૯૯ ‚પિયામાં પ્રાઈમ મેમ્બરશીપ લઈ અને ૩૦૦ ‚પિયા અવા તેનાી વધારે ‚પિયાનું પહેલું રિચાર્જ કરવા પર ૩ મહિના સુધી મફત સેવા મળશે. જે ટ્રાયના નિર્દેશાનુસાર રિલાયન્સ જીઓ પાછી ખેંચશે.