હાલની સ્થિતિમાં લગ્ન અને વિદેશ ટુરનો ખર્ચ ઘટાડી લોકો સોના-ચાંદીના રોકાણ તરફ વળે તેવો આશાવાદ વ્યકત કરતા જવેલર્સ
કોરોના મહામારીને કારણે સામાજીક જીવનશૈલીની સો ધંધા-રોજગારની પધ્ધતિમાં પણ બદલાવ આવ્યો છે. જામનગરમાં જવેલર્સમાં હવે ગ્રાહકોને બતાવ્યા પહેલાં અને પછી એમ બે વખત દાગીના સેનેટાઇઝ કરવાનું વેપારીઓએ શરૂ કર્યું છે.
આટલું જ નહીં પહેલાં ધરેણાંની તમામ ડીઝાઇન ગ્રાહકોને બતાવામાં આવતી હતી. પરંતુ હવે ગ્રાહકોને તમામ ધરેણાં નહીં પરંતુ સ્પર્શ કર્યા વગર પસંદ કરેલા ધરેણાં એક પછી એક વેપારીઓ બતાવી રહ્યા છે. આટલું જ નહીં દુકાનમાં આવતા ગ્રાહકોનું ર્મલ ગની સ્ક્રીનીંગ, સેનેટાઇઝરી હા ધોવડાવી, માસ્ક પહેર્યું હોય તો જ પ્રવેશ અને સોશિયલ ડીસ્ટન્સ સો ખરીદીના નિયમો વેપારીઓએ લાગુ કર્યા છે. લોકડાઉની ધંધા-રોજગારને ફટકો પડતા, સોનાના ઉંચા ભાવના કારણે નાની જવેલરીની જરૂરિયાત પૂરતી ગ્રાહકો ખરીદી કરતા હોય સોનાના દાગીનાની ખરીદીમાં ૫૦ ટકા જેટલી ધટી હોવાનું વેપારીઓએ જણાવ્યું છે.
હાલમાં કોરોના વાયરસએ હાહાકાર મચાવ્યો છે અને કોરોના સંક્રમણને અટકાવવા દેશભરમાં ૨૨ માર્ચી લોકડાઉન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ લોકડાઉનમાં આંશિક છૂટછાટ અને અનલોક વા સુધીના સમયગાળામાં એટલે કે અઢી મહીનામાં સોનાના ભાવમાં ૧૧ ટકાનો વધારો નોંધાયો હોય રોકાણ માટે શ્રેષ્ઠ વિકલ્પ હોવાનું વેપારીઓએ જણાવ્યું હતું.
સોના-ચાંદીના ધંધા-રોજગારને લોકડાઉનમાં ભારે ફટકો પડયો હોય ગાડી પાટે ચડતા બે-ત્રણ મહીના લાગશે. કારણ કે, કોરોના મહામારીને કારણે લોકો સનિક તેમજ વિદેશની ટુરમાં જવાનું ટાળશે. તદઉપરાંત લગ્ન પણ મર્યાદીત લોકોની હાજરી સો કરવાના હોય ખર્ચમાં પણ ઓછો શે. આી લોકો પાસે જે નાણાંની બચત શે તે સોના-ચાંદીના રોકાણ તરફ વળશે તેવો આશાવાદ સોની વેપારીઓએ વ્યકત કર્યો હતો.
લોકડાઉનના કારણે ધંધા-રોજગાર બંધ હોય લોકોને નાણાંની જરૂરિયાત હોય સોના-ચાંદીની નવી ખરીદી કરતા સોનાના ભાવ ઉંચા હોય વેંચાણનું પ્રમાણ ઘટ્યું છે. સો સો સોનાના નવા દાગીનાની ખરીદીના બદલે જૂના દાગીના પડયા હોય તેમાંી નવા ધરેણાં બનાવાના પ્રમાણમાં વધારો યાનું સુર્વણકારોએ જણાવ્યું હતું.
લગ્નગાળાની સિઝન ફેઈલ: તેજસ માંડલીયા (નવનીત જવેલર્સ)
જામનગરમાં ૨-૩ મહિના બાદ સોના- ચાંદીના ઘરેણાની છૂટી ખરીદી શરૂ શેનવી ખરીદી કરતા વેંચાણ, જૂનામાંી નવા દાગીના બનાવાનું પ્રમાણ વધ્યુંલગ્નની સીઝન ફેઇલ વાી દાગીનાની ખરીદીમાં ૫૦ ટકાનો ઘટાડોકોરોના મહામારીના કારણે ચાલુ વર્ષે મોટાભાગના લગ્ન રદ તાં લગ્નગાળાની સીઝન ફેઇલ ગઇ છે. જેના કારણે સોના-ચાંદીના દાગીનાની ખરીદીમાં ૫૦ ટકાનો ઘટાડો નોંધાયો છે. વળી, નિયમ મુજબ મર્યાદીત લોકો સો લગ્ન પ્રસંગની છૂટ હોય લોકો નાની જવેલરીની જરૂરિયાત પૂરતી ખરીદી કરી રહ્યા છે.