રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા સાહેબની સુચના થી ના.પો.અઘિ શ્રી જે.એમ. ભરવાડ સાહેબ ના માર્ગદર્શન હેઠળ જેતપુર સીટી પી.આઈ શ્રી એમ.એન.રાણા સાહેબ, HC સંજયભાઈ પરમાર, PC ભાવેશભાઈ ચાવડા, ચેતનભાઈ ઠાકોર, લખુભા રાઠોડ, નારણભાઈ પંપાણીયા એમ બઘા પ્રોહી ને લગતી પેટ્રોલીગ માં હતા . તે દરમ્યાન PC નારણભાઈ પંપાણીયાને મળેલ હકિકત આઘારે જેતપુર ઉજડપા વિસ્તાર માં આરોપી નં (૧) મહીપત ભરતભાઈ વાળા (૨) મીતુલ દિનેશભાઈ ચાવડા રે બંને. જેતપુર વાળા પાસે થી ઇગ્લીશ દારૂ ની અલગ અલગ બ્રાન્ડ ની બોટલ નંગ ૨૦ કુલ કી રુ ૧૨,૦૦૦/- તેમજ મોસા કિ.રુ ૧૫,૦૦૦/- સાથે મળી કુલ મુદામાલ રુપીયા ૨૭,૦૦૦/-સાથે મળી આવતા પકડી પાડી કાયદેસર ની કાર્યવાહી કરેલ.
Trending
- તમારી બાઈકની માઈલેજ પણ આપોઆપ વધી જશે, અપનાવો આ ટીપ્સ…
- Rajkot: આજીડેમ ચોકડી નજીકનો કન્ટેનરની અડફેટે વિદ્યાર્થીનીનું મો*ત
- મનમોહન સિંહ હંમેશા વાદળી પાઘડીમાં કેમ જોવા મળે છે, આ છે કારણ
- ફકત 24 કલાકમાં રાજકોટના પાદરમાં 31000 દારૂની બોટલ ઝડપાઈ
- મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના તમામ કાર્યક્રમો રદ: રાષ્ટ્ર ઘ્વજ પણ અડધી કાઠીએ
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્ય સ્વાગતમાં નાગરિકોની રજૂઆતો સાંભળીને નિવારણ લાવ્યા
- સ્વાસ્થ્ય વર્ધક બનવા “એબીસી” જ્યુસ ઉત્તમ
- નવેમ્બરમાં ઇકવીટી રોકાણકારો 6 મહિનાના તળિયે !!!