જેતપુરમાં ઓશો જીવન ધ્યાન કેન્દ્ર ધ્વરા શિબિર નું આયોજન કરતા ધનરાજ ગિરી બાપુ જેમાં આગામી ૨૦મીએ શિબિર નું આયોજન કરવામાં આવ્યુ જેમાં આ શિબિરમાં અમેરિકાના કેલીફોનિયા ના સન્યાસી માં પ્રેમ નજીલા ખાસ હાજરી આપી ધ્યાન ન સૂફી પ્રયોગો કરાવશે જેની વિગતો આપતા ધનરાજ ગિરી બાપુ જણાવે છે કે માનવી પોતાની આધુનિક દોડ માં પોતાના જીવન નો મુખ્યે ધ્યેય ભૂલી ગયો છે તયારે આગામી વિસ તારીખે ધોરાજી રોડ ખાતે જાયન્ટ્સ ક્લબ ખાતે ભવ્ય શિબિર નું આયોજન કરવમાં આવેલ છે જેમાં અમેરિકાના કેલીફોનિયા ના સન્યાસી માં પ્રેમ નજીલા ખાસ હાજરી આપી ધ્યાન ન સૂફી પ્રયોગો ૐ કાર પ્રયોગો કરાવશે તેમજ શિબિર બાદ રાત્રે જેતપુરના સલાઉદિન કાદરી બાપુ ના આશ્રમ માં રાતે સન્ગીત સંધ્યા નો કાર્યક્ર્મ રાખવામાં આવેલ છે મ્યૂજિક ડાયરેકટર રાજુ ભાઈ ત્રિવેદી, સંગીતકાર તેમજ બાલક્રિષ્ન ભાઈ પડયા, સંજય ભાઈ પંડયા, એસ કે લિયા, મેઘાબેન પંડયા, રાજ પજાબી સહિતના નામકીત કાલાકરો ખાસ હાજરી આપશે સમગ્ર આયોજન જેતપુરના ઓશો પ્રેમી ધનરાજ ગિરી બાપુ માં ધ્યાન દવ્રરી લાડવી કિશોર ભાઈ મારું ધોરાજી ના પ્રો બાલધા ભાઈ કિશોર ભાઈ ભટ વસંત ભાઈ કબીર સુધીર ભાઈ ખેતાણી વાઘેલા ભાઈ નંદાભાઈ પરમાર જીતુભાઈ તબલચી મનુભાઈ મહેતા, અસ્વિન ભાઈ જોગી, મનુભાઈ ગણાત્રા, જયેશ ભાઈ, રાજુભાઈ બાલાભાઈ પડયા માંકડ ભાઈ સહિતના આગેવાનો જહેમત ઉઠાવી રહયાછે.
Trending
- પાટણ: 2.02 લાખ હેક્ટરથી વધુ વિસ્તાર નર્મદા યોજના હેઠળ સિંચાઈ માટે આવરી લેવાયો
- Medusa રેન્સમવેરથી રહો સાવધાન!!!
- સુરત: ઓલપાડ તાલુકાના 104 ગામોમાં 10 હજાર વોટર હાર્વેસ્ટીંગ સ્ટ્રકચરના કામોનું ખાતમુહૂર્ત
- રાજ્યભરમાં અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવા ધમધમાટ: આકરી કાર્યવાહીના એંધાણ
- ગાંધીધામ: પોશ વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર હુક્કાબારનો પર્દાફાશ
- સુરત : ફુલપાડા તપોધન બ્રાહ્મણ નવરચના ચેરી. ટ્રસ્ટ દ્વારા સમૂહ યજ્ઞોપવિત સંસ્કાર કાર્યક્રમ
- ગોધરાકાંડ અકલ્પનીય-ભયાનક દુર્ઘટના: PM મોદી
- જમ્યા બાદ માત્ર 10 મિનિટ ચાલવાના આશ્ચર્યજનક ફાયદાઓ!!!