કેન્દ્રીય વિત મંત્રી અરૂણ જેટલી દ્વારા અરવીંદ કેઝરીવાલ પર દાખલ કરાયેલા અપરાધીક જાનહાની મામલે દિલ્હીના મુખ્યમંત્રી અરવીંદ કે કેઝરીવાલ ને જટકો લાગ્યો છે. કારણકે કેજરીવાલના વકીલ રાજા જેઠમલાનીએ કેસ લડવા માટે ના કહી દીધી છે.
કેઝરીવાલનો કેસ લડી રહેલા જેઠામણી તેમનો કેસ છોડી દીધો છે. અને તેમને પોતાની ફિસ ૨ કરોડ રૂપિયા પણ માંગ્યા છે. બે દિવસ પહેલા માનહાની કેસમાં કેઝરીવાલે લેખીતરૂપમાં અદાલતને જાણકારી આપી હતી. તેમને પોતાના વકીલને કોઇપણ પ્રકારના અપશબ્દ કહ્યા નથી. કેઝરીવાલ તરફથી રાજા જેઠામળીએ જેટલીના વિરોધ કોર્ટમાં અપમાનજનક ભાથાના ઉપયોગ કરવા માટે અને કથીત નીર્દેશ આપવા માટે વરિયટ વકીલ આ કદમ ઉપરયું હતું જેઠામણીએ સીએમને એકપત્ર લખ્યો હતો. જેમાં તેઓ એ આરોપ લગાવ્યો છે કે કેસ પર નીચી ચર્ચામાં જેટલીના વિરોધ કેઝરીવાલ તેના કરતા પણ વધુ આપતિ જનક શબ્દોનો ઉપયોગ કરે છે.
૨૫ જુલાઇએ જ્યારે આ કેસની સુનવાઇ ત્યારે કેઝરીવાલએ હાઇકોર્ટમાં કહ્યું હતું કે તેમણે પોતાના વકીલ રાજા જેઠમલાનીને જેટલી પર આપતીજનક શબ્દ બોલવા માટે કહ્યું ન હતું.