જામકંડોરણાના પનોતા પુત્ર ખેડુતોના મસીહા અને ખેડુતો માટે કાંઇ કરી છુટવાની ભાવનાવાળા અને ગરીબોના બેલી વિઠ્ઠલભાઇ રાદડીયાના પુત્ર જયેશભાઇ રાદડીયાની ટીકીટ ફાઇનલ થતા જામકંડોરણા ખાતે માતૃશ્રી ચેતનાબેન અને વડીલોના આશીવચન લીધેલા હતા અને બાદમાં ઠાકોરજીના દર્શનાર્થે ગએલ હતા.

Screenshot 20221110 185748 WhatsApp

આ તકે કાર્યકર્તાઓ અનેરો ઉત્સાહ જોવા મળેલ હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.