અષાઢ સુદ-૧૩ અર્થાત આજથી જયા પાર્વતી વ્રતનો શુભારંભ થઈ ચૂકયો છે. કુંવારિકાઓ મનગમતો માણીગાર મેળવવા અને પરિણીતાઓ પતિના લાંબા આયુષ્ય માટે જયા પાર્વતીનાં દરમિયાન ઘઉંના જવારાનું પૂજન કરતા હાય છે. આજે વ્હેલી સવારથી શહેરનાં મંદિરોમાં મોટી સંખ્યામાં યુવતીઓએ જવારાનું પૂજન કરવા માટે ઉમટી પડી હતી.
Trending
- ‘માવા’ લવર્સ દાંત સાફ કરવા હોઈ તો આ વાંચી લો
- કેવી રીતે ટોપિક X પર રાતોરાત ટ્રેન્ડ કરવા લાગે છે..!
- તમારા બાળકને મજબુત બનાવવા દરરોજ પીવડાવો આ સ્મૂધી
- મૂળાના પાનમાંથી બનાવો સ્વાદિષ્ટ સૂકું શાક, આ છે સરળ રીત
- મૃત્યુ પછી કોઈ વ્યક્તિ ખાલી હાથે નથી જતાં, આ 3 વસ્તુઓ તેની સાથે જાય છે
- જો તમે નાની-નાની વાતોને ભુલવા લાગ્યા છો તો આજે જ 4 આદતો અપનાવો
- આ રીતે ઝટપટ બનાવો સ્ટ્રીટ સ્ટાઈલ પાવભાજી
- આ તફાવત હોય છે Real અને Fake મિત્રમાં