રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ અધીક્ષક શ્રી બલરામ મીણા સાહેબ તથા નાયબ પોલીસ અધીક્ષક શ્રી જે.એમ.ભરવાડ સાહેબ જેતપુર વિભાગ ના ઓ તરફ થી દારુ તથા જુગાર ની બદી ને સંપુર્ણ રીતે નેસ્તનાબુત કરવા સુચના આપેલ જે અન્વયે જેતપુર તાલુકા પોલીસ પો.સ.ઇ. એચ.એ.જાડેજા સા. ના માર્ગદર્શન મુજબ પોલીસ સ્ટાફ ના માણસો પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગ માં હતા.
દરમ્યાન ફરતા ફરતા ખજુરી ગુંદાળા ગામે જાહેર રસ્તામાં અમુક ઇસમો પાના વડે પૈસા ની હારજીત નો જુગાર રમતા જોવામાં આવતા તે જ્ગ્યા એ રેઈડ કરતા કુલ -૧૯ ઇસમો મળી આવેલ જેમા (૧) કીશનભાઈ પ્રેમજીભાઈ મકવાણા ઉ.વ. ૧૯ (૨) અનીલભાઈ કાળૂભાઈ મક્વાણા ઉ.વ. ૨૫ (૩) કાળુભાઈ કાનાભાઈ મકવાણા ઉ.વ.-૪૦ (૪) દીનેશભાઈ છગનભાઈ મકવાણા ઉ.વ. – ૩૬ (૫) પંકજભાઈ રામજીભાઈ મકવાણા ઉ.વ. ૩૨ (૬) નરેંદ્રભાઈ હરીભાઈ મકવાણા ઉ.વ. – ૩૫ (૭) સુમનભાઈ જેંતીભાઈ મક્વાણા ઉ.વ. ૩૫(૮) ભરતભાઈ ધુસાભાઈ ભેસાણીયા ઉ.વ. ૩૫ (૯) અજ્યભાઈ પ્રેમજીભાઈ મકવાણા . ઉ.વ. ૨૧(૧૦) વીપુલભાઈ મગનભાઈ મકવાણા ઉ.વ. ૩૦ (૧૧) જીગ્નેશભાઈ કાંન્તીગીરી ગોસ્વામી ઉ.વ. ૨૭ (૧૨) વીજયભાઈ હરેશભાઈ કટીર ઉ.વ. ૨૬ (૧૩) ચીરાગભાઈ રમેશભાઈ ગોડલીયા ઉ.વ. ૨૫ (૧૪) જયેશભાઈ પ્રેમજીભાઈ મકવાણા ઉ.વ. ૨૪(૧૫) અસ્વીનભાઈ મનુભાઈ મકવાણા ઉ.વ. ૨૫(૧૬) રોહીતભાઈ બાબુભાઈ મકવાણા ઉ.વ. ૨૮ (૧૭) હીતેશભાઈ ભીમજીભાઈ મકવાણા ઉ.વ. ૨૧ (૧૮) કેતનભાઈ આંબાભાઈ મકવાણા ઉ.વ. ૩૦ (૧૯) કીશનભાઈ મનુભાઈ મકવાણા ઉ.વ. ૨૧ રહે. બધા ખજુરીગુદાળા તા. જેતપુર વાળા ઓને જુગાર ના સાહીત્ય સાથે રોકડા રૂ-૨૦૧૪૦/ સાથે પકડી પાડી કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવેલ છે,