રાજકોટ ગ્રામ્ય જીલ્લાનાં I/C પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીના સાહેબે તથા શ્રી નાયબ પોલીસ અધિક્ષકદેસાઈ સાહેબ જેતપુર વિભાગનાઓ તરફ થી રાજકોટ જિલ્લા માં દારૂબદી નેસ્ટ નાબૂત કરવાં હોઈ આજરોજ જેતપુર તાલુકાના હેડ.કો.ભૂરાભાઇ માલિવાડ. તેમજ ધર્મેન્દ્રભાઈ.ને મળેલ બાતમીને આધારે જેતપુર તાલુકા પીએસઆઇ એચ.એ.જાડેજા સાહેબ તેમજ સ્ટાફના મજનુભાઈ, ભૂરાભાઇ, નિલેશભાઈ, રાજુભાઇ જેતપુર ચોકીધાર ચેકપોસ્ટએ વોચમાં ઉભા હતા ત્યારે જૂનાગઢતરફથી આવતી મારૂતિફન્ટી GJ 3. 3978 ગાડી રોકીને તલાશી લેતા ગાડી માંથી વિદેશીદારૂની જુદીજુદી બ્રાડ ની નાનીમોટી 456 બોટલકિંમત સાઈઠ હજાર તેમજ ફરન્ટીની કિંમત પચાસ હજાર તેમજ મોબાઈલ કીમત દસ હજાર તેમજ જાકીટ કીમત ચારસો મળી કુલ રૂપિયા એક લાખ વિસહજાર ચારસો મળી ગાડી ચાલક પીનાક મહેશભાઈ ચૌહાણ રહે જૂનાગઢ તેમજ બુટલેગર અમિત ઘનશ્યામભાઈ મારડીયા રહે જૂનાગઢ વાળાને મુદામાલ સાથે ઝડપી પાડેલ છે.
આજરોજ જેતપુર તાલુકાના હેડ.કો.ભૂરાભાઇ માલિવાડ તેમજ ધર્મેન્દ્રભાઈને મળેલ બાતમીને આધારે જેતપુર તાલુકા પીએસઆઇ એચ.એ.જાડેજા સાહેબ તેમજ સ્ટાફના મજનુભાઈ ભૂરાભાઇ નિલેશભાઈ રાજુભાઇ. જેતપુર ચોકીધાર ચેકપોસ્ટએ વોચમાં ઉભાહતા ત્યારે જૂનાગઢ તરફથી આવતી સીટીહોન્ડા કાર GJ 3 DD5580 રોકીનેતલાશી લેતાગાડીમાંથી દેશીદારૂના 14 બાજકા દારૂલીટર ચારસો સાથે જૂનાગઢના ઇકબાલસા બાપુસા રહે જૂનાગઢ દાતાર રોડ આ દેસીદારૂ જેતપુર ના સઁજયમનુભાઈ ચાવડા રહે સામાકાંઠા જેતપુર તેમજ હરસુખઉર્ફ દાસ બુટલેગર જેતપુર ને દેવાનો હોઈ ઝડપાઇ જતા દેસીદારૂ તેમજ ગાડી તેમજ મોબાઈલ 2 મળી કુલ રૂપિયા એકલાખ એકયાસી હજાર નો મુદામાલ જપ્ત કરેલ.
આ સમગ્ર કામગીરીમાં પો.સબ.ઇન્સ. એચ.એ.જાડેજા તથા હેડ કોન્સ ભુરાભાઇ તથા પો.કોન્સ ,ધર્મેન્દ્રભાઇ વિગેરે સ્ટાફના માણસો જોડાયા હતાં.