જેતપુર શહેર તેમજ તાલુકાના ગામડાઓની ત્રીસેક (૩૦) ટીમ ઓ ના ખેલાડીઓ એ હાથ અજમાવિયા હતા. જેમાં ભાઈઓ ની અલગ અલગ કેટેગરીઓમા અંડર ૧૪ -ધવલ ઇન્ટરનેશનલ સ્પોર્ટસ હોસ્ટેલ અંડર ૧૭ – ધવલ ઇન્ટરનેશનલ સ્પોર્ટસ હોસ્ટેલ ઓપન કેટેગરી – અંકુર વિધાલય તેમજ બહેનોની અલગ અલગ કેટેગરી મા અંડર ૧૪ – સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલ અંડર ૧૭ – કેન્દ્રીય વિધાલય ઓપન કેટેગરી – સરદાર પટેલ ક્ધયા છાત્રાલ ની ટિમો એ વિજેતા થઇ હતી, આ તમામ વિજેતા ટિમો આગામી ૩ તારીખે ઉપલેટા ખાતે યોજાનાર જિલ્લા કક્ષાની કબડ્ડી સ્પર્ધા માં જેતપુર તાલુકા નુ પ્રતિનીધીત્વ કરશે..
વિજેતા થયેલ દરેક ટીમના દરેક ખેલાડીઓ ને જેતપુર માર્કેટિંગયાર્ડના ચેરમેન દિનેશભાઈ ભુવા એ શુભેચ્છા સહ અભિનંદન પાઠવીયા હતા… ખેલ મહાકુંભ સફળ બનાવવા જેતપુર રમતગમ્મતક્ધવીનર- મિતેષ ચૌહાણ કે.સી.અકબરી પૂર્વ ક્ધવીનર પરમાર,દેવેન્દ્ર આર્ય,કેનીલ દૂધાત્રા, ગોવિંદ ભાખર, નોમાન બેલીમ વગેરે એ મહેનત ઉઠાવી હતી…