જેતપુર શહેરમાં દેશી દારૂ વેચાતો હોવાની ફરિયાદ નવનિયુકત એસ.પી મીનાને ફોન દ્વારા એક જાગૃત નાગરીક દ્વારા અહીંના ગોંડલ દરવાજા વિસ્તારમાં દેશી દારૂ વેચાતો હોવાની હકીકત ના આધારે પોલીસ અધિક્ષક જે.એમ ભરવાડ ની સુચનાથી પી.આઈ રાણા દ્વારા ગોંડલ દરવાજા વિસ્તારમાં હકીકત સ્થળે રેડ કરતા દિપક કરશનભાઇ દેગડા ને ત્યાં રેડ કરી 120 લીટર દેશી દારૂ કિંમત 2400 મળી આવેલ હોઈ પોલીસે તેની અટક કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Trending
- કેવા જશે તમારા આવનારા સાત દિવસ? જુઓ સાપ્તાહિક રાશિ ભવિષ્ય
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને અંગત સંબંધોમાં સારું રહે,મનની વાત સારી રીતે વ્યક્ત કરી શકો,દિવસ લાગણી સભર રહે.
- રાજ્યપાલના અધ્યક્ષસ્થાને મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિ. ભાવનગરનો 9મો વાર્ષિક પદવીદાન સમારંભ
- કેન્દ્ર સરકારે પહેલગામ હુ*મ*લા બાદ મીડિયા પ્લેટફોર્મ્સ માટે જાહેર કરી એડવાઈઝરી
- દિશા પટનીએ સ્ટ્રેપલેસ યેલો મીની ડ્રેસમાં મચાવી ધૂમ
- વડોદરાના યુવકની હ*ત્યા કરી અને પછી….
- ભારત બનશે અમેરિકા માટે મુખ્ય iPhone સપ્લાયર!!!
- પહેલગામ આ*તં*ક*વાદી હુ*મ*લા બાદ સુરક્ષાદળો એક્શન મોડમાં,અનંતનાગમાં 175 શંકાસ્પદની અટકાયત