જેતપુર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા એજ સેવા કાર્યક્રમ હેઠળ અહીંની કુંભણી ગલ્સ સ્કૂલ ખાતે સ્વચ્છતા અંગે અલગ અલગ કાર્યક્રમ રખવામાં આવેલ હતાજેમાં આજ રોજ ચિત્ર સ્પર્ધા નું આયોજન કરવામાં આવેલ જેમાં ગર્લ્સ સ્કૂલની ૭૭ જેટલી બાળાઓ એ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો સ્વચ્છતા કારકર્મ હેઠળ વિજેતા થયેલ વિદ્યાર્થીનીઓને પ્રમાણપત્ર તેમજ ઇનામ આપવામાં આવશે.
Trending
- મનમોહન સિંહ હંમેશા વાદળી પાઘડીમાં કેમ જોવા મળે છે, આ છે કારણ
- ફકત 24 કલાકમાં રાજકોટના પાદરમાં 31000 દારૂની બોટલ ઝડપાઈ
- મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના તમામ કાર્યક્રમો રદ: રાષ્ટ્ર ઘ્વજ પણ અડધી કાઠીએ
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્ય સ્વાગતમાં નાગરિકોની રજૂઆતો સાંભળીને નિવારણ લાવ્યા
- સ્વાસ્થ્ય વર્ધક બનવા “એબીસી” જ્યુસ ઉત્તમ
- નવેમ્બરમાં ઇકવીટી રોકાણકારો 6 મહિનાના તળિયે !!!
- કેશોદ: મગરનો શિકાર કરનાર 4 આરોપીઓને વન વિભાગે ઝડપી પાડયો
- ગીર સોમનાથ: ઈણાજ ખાતે જિલ્લા કક્ષાનો ‘સ્વાગત કાર્યક્રમ’ યોજાયો