જસદણના મેડીકલ સ્ટોર્સના વેપારીઓએ આજે શુક્રવારે સવારથી જ બંધ પાળી રાષ્ટ્રવ્યાપી હડતાલમાં જોડાયા હતા જો કે ઈમરજન્સી દવા માટે કેટલાંક સ્ટોર્સ ખૂલ્લા પણ રાખ્યા હતા કેન્દ્ર સરકાર ગત તા.૨૮ના રોજ ગેઝેટ નોટીફીકેશન બહાર પાડી દવાઓને ઓનલાઈન વેચાણ માટે કાયદેસરતા આપવા જઈ રહી છે. આ બાબતે ઓલ ઈન્ડીયા એશોસીએશનનો લેખીત વિરોધ છતા સરકારે મંચક ન આપતા તેમણે આજે બંધનું એલાન આપેલ તેના પગલે જસદણના મેડીકલ સ્ટોર્સ બંધ રહ્યા હતા.
Trending
- જો..જો હોટલના રૂમમાં લગાવેલ આ વસ્તુ લાઈટ નથી પણ સ્પાય કેમેરા છે
- ભારતની એવી જગ્યાઓ જેની મુલાકાત લેવા પરવાનગી જરૂરી, જાણો કારણ
- હાડકાંમાંથી ‘કટ-કટ’નો અવાજ આવે છે..?
- સૂતા પહેલા ગોળ+ગરમ પાણીના આ નુસખાથી ગંભીર બીમારીઓ થશે છુમંતર
- શું તમે પણ કાશ્મીરની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો? તો આજે જ લિસ્ટમાં સામેલ કરો આ પ્રવૃત્તિ
- ‘માવા’ લવર્સ દાંત સાફ કરવા હોઈ તો આ વાંચી લો
- કેવી રીતે ટોપિક X પર રાતોરાત ટ્રેન્ડ કરવા લાગે છે..!
- તમારા બાળકને મજબુત બનાવવા દરરોજ પીવડાવો આ સ્મૂધી