તેની તાજેતરની ફિલ્મ “ત્રિશા ઓન ધ રોક્સ” માટે ચર્ચામાં રહેલી જાનકી બોડીવાલાએ ફરી એકવાર સોશિયલ મીડિયા પર એક નવી પોસ્ટ દ્વારા બધાનું ધ્યાન ખેંચ્યું છે. તેણીની બહુમુખી ભૂમિકાઓ અને સ્ટાઇલિશ દેખાવ માટે જાણીતી, જાનકીએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કરેલી તાજેતરની પોસ્ટમાં તેણીની ફેશનસેન્સ તેણીના ફેન્સમાં વધુ આકર્ષિણ બનાવે છે. પોસ્ટમાં જાનકીએ પ્રિન્ટેડ સેમી-ફોર્મલ આઉટફિટમાં બોસ લેડી લુકને ફ્લોન્ટ કર્યો હતો જેમાં તે ખુબજ સુંદર લાગી રહી છે.

Snapinsta.app 449020497 18405666421077427 2742570464043925404 n 1080 Snapinsta.app 449123633 18405666442077427 7948228281256399133 n 1080 Snapinsta.app 449148799 18405666430077427 5504378004089377609 n 1080 Snapinsta.app 449015340 18405666454077427 1339357688843287895 n 1080

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.