કતલખાને જતા પશુધનને બચાવી એલ.સી.બી.એ કરેલી પ્રસંશનિય કામગીરીને વધાવતી હિન્દૂ સેના
જામનગર જિલ્લામાં અવાર -નવાર પશુધનને કતલખાને લય જતા પકડતા હોય છે અને જે માં ગૌવંશ પણ શામેલ છે છોટીકાશી કહેવાતા જામનગર આસપાસ પશુધન અને ગૌવશ કતલખાને લય જનાર ની કમી નથી જેમાં જિલ્લાનું ચોખંડા ગામ ખૂબ જ પ્રખ્યાત છે આ કામ માટે ચોખંડા ગામ ના અમુક ઇસમો ની માસ્ટરી ધરાવી છે છેલ્લા દસેક વર્ષથી અનેક ગાડી કતલખાને ગઈ હશે જેમાં મોટાભાગે ગામના મોભી સરપંચ નો પત્ર રહ્યો છે જ. જે કતલખાને મોકલનાર ,લઈ જનાર અને લેનારને ઈશ્વરીભેટ હથિયાર તરીકે ઉપયોગ આવે છે અને તેનો જસ આ સરપંચ ને જતો હોય છે.
લાલપુર પોલીસ ચોકી ની એકાદ વર્ષ પહેલા જ આવી બાતમીના આધારે ગૌરક્ષકો એકઠા થયેલ અને લાલપુરના પી.એસ.આઇ બાટવા સાહેબ ને માહિતી આપેલ પરંતુ ચોખંડા ના સરપંચની વગ ને લીધે પશુધનને કતલખાને લઈ જવા માં સફળ રહ્યા હતા.અને આ પાસુંધન ને ગૌરક્ષકો બચાવી શક્યા નહિ . ઉલટાનું સરપંચ ના કહેવાથી ગયા વર્ષે ૩૦ ગૌ ભક્તો પાર લૂંટ, ધાડ ની ફરિયાદ દાખલ થઈ.જેમાં ૧૮ ગૌભકતોએ તો એક થી બે મહિના સુધી જેલની હવા ખાવી પડી અને જામીન પર છૂટ્યા અનેક ને તો એકથી દોઢ દિવસ લોકબ માં રહેવું પડ્યું. જેમાં ગુજરાત હિન્દુ સેના ના પ્રમુખ પ્રતીક ને પણ ની હવા ખાવી પડી અને ગુજરાત વિભાગના ગૌ રક્ષક આશુતોષ પાઠકે પણ પોલીસ તપાસમાં ધક્કા ખાવા પડ્યા ત્યારે જ ચોખંડા ના અમુક લોકો પશુધનને કતલખાને પહોંચાડવામાં સફળ રહ્યા હતા પરંતુ તાજેતરમાં તાર૩/૧૧/૨૦૧૮શનિવારે રાત્રે ૩ પાડરડા અને ૯ ભેસો ને જામનગર એલ.સી.બી. ના પી. એસ. આઇ આર.બી. ગોજીયાસાહેબ અને તેમની ટીમેં પશુધન ના કતલખાને ધકેલનાર ને પકડવામાં સફળ રહ્યા અને પકડાઈ ગયા ત્યારે તેમની કામગીરીને પણ પડકારતા ચોખંડા ગામ ના અમુક ઇસમો પોતાના વર્ષોથી ચાલતા ધંધામાની પોળ ખુઈ ગઈ.
અને જામનગર એસીબીની બાજનજરે ચડી ગયા જે ખરેખર એલસીબી ની કામગીરી ને વધાવી ધન્યવાદ સાથે અભિનંદન પાઠવી હિન્દૂ સેનાએ ગર્વ અનુભવ્યું છે અને આવી જ રીતે એલસીબીના કામને હિન્દુ સેના દ્વારા ધન્યવાદ સાથે સફળતા મળતી રહે અને પશુધન તેમજ ગૌવંશ બચાવવા માહિર બને તેવી પ્રાર્થના પણ કરી છે અને ચોખંડા ના ફરારી જે લોકો છે એ લોકોને તાત્કાલિક પકડી કડી મા કદી સજા મળે તેવી સરકાર શ્રી પાસે હિન્દુ સેના એ માગણી કરી છે અને ગૌવંશ તેમજ પશુધનમાં પકડાતી વાહનોને પણ સરકાર મુક્ત ન કરે તેમજ ચોખંડાથી તડીપાર કરે તેવી માગણી સાથે એસપી સાહેબ ને રજૂઆત કરીએ છે હિન્દુ સેના આવા લોકોને ખુલ્લા પાડવા સરકારની મદદ કરે છે.