તાજેતરમાં મેજર જનરલ અનિલ પુરી એસ.એમ. વી.એસ.એમ.જીઓસી ૧૧ ઈન્ફેન્ટ્રીડીવ અને સૈનિક સ્કુલ બાલાચડીના એલબીએ ચેરમેન તથા રીઅર એડમિરલ ધીરેન વીગ, આસિસ્ટન્ટ ચીફ ઓફ નેવલ સ્ટાફ અને સૈનિક સ્કુલ બાલાચડીના ભૂતપૂર્વ વિદ્યાર્થીએ સૈનિક સ્કુલ બાલાચડીની મુલાકાત લીધી સ્કુલના આચાર્ય ગ્રુપ ગેપ્ટન રવીન્દર સિંહ દ્વારા તેનું સ્વાગત કરવામાં આવ્યું હતુ તથા તેમના આગમન પર સ્કુલ કેડેટસ દ્વારા ગાર્ડ ઓફ ઓનરથી તેમનું સન્માન કરવામા આવ્યું હતુ. ત્યારબાદ તેમણે લોકલ બોર્ડ ઓફ એડમિનિસ્ટ્રેશન એલબીએની મીટીંગમાં હાજરી આપી હતી. આ મીટીંગમાં કમિશ્નર કલેકટર અને વાલી મંડળના પ્રતિનિધિ તથા નંદવિદ્યા નિકેતનના આચાર્ય પણ હાજર રહ્યા હતા.
Trending
- ”ફણગાવેલા મગ’ ખાવાના 10 પ્રભાવશાળી સ્વાસ્થ્ય લાભો
- શું ભૂતનું પણ થાય છે મોત??
- ભારતના આ ગામમાં જોવા મળે છે સૌ પ્રથમ ઉગતા સૂર્યને
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને જીવનમાં નવા પરિવર્તનનો પવન ફૂકાતો જોવા મળે, તમારી પ્રતિભામાં વૃદ્ધિ થાય, કાર્યની સરાહના થાય, શુભ દિન.
- કાગડા પણ વેર લે..! નિષ્ણાતોએ કર્યો દાવો
- રોજ 100 સિગારેટ પીતા શાહરૂખ ખાને ધૂમ્રપાન છોડ્યું,જાણો દિવસમાં 1 સિગારેટ પીવાથી પણ શરીર પર શું અસર થાય
- ખિલજીનો હુમલો અને રાજકુમારીઓનો જૌહર ઈતિહાસ પણ કચ્છનો આ કિલ્લો ભૂલી ગયો
- શું તમે લીખ-જૂથી પરેશાન છો..?