ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા શરૂ
જામનગર સમાચાર
જામનગર મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતના નવા પદાધિકારીઓની પસંદગી માટે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા શરૂ કરાઇ છે .
શહેર ભાજપ કાર્યાલય ખાતે મનપાના પદાધિકારીઓની સેન્સ પ્રક્રિયા હાથ ધરાય હતી .
JMC સેન્સમાં મહેન્દ્રભાઈ પનોત, આમોહ શાહ, રક્ષાબેન બોડીયા ઉપસ્થિત રહ્યા હતા . જિલ્લા પચાયત સેન્સમાં બ્રિજેશ મેરઝા, ગોવિંદભાઈ પટેલ, વંદના મકવાણા ઉપસ્થિત રહ્યા હતા . મહાનગરપાલિકાના નામોમાં સસ્પેન્સ,પદો માટે ભારે લોબીગ જોવા મળી હતી .
મનપા મેયર પદ એસ.સી માટે JM માં અનામત છે . ડેપ્યુટી મેયર,ચેરમેન માટે આહીર,રાજપૂત,સિંધી, જેન,બ્રહ્મ સમાજના સભ્યોની દાવેદારી છે . જિલ્લા પચાયતમાં મહિલા અનુસૂચિત જનજાતિ માટે અનામત છે .
સાગર સંઘાણી