ઉમેદવાર રાધવજીભાઇ પટેલએ ઢંઢા ખાતે મતદાન કર્યૂં
રેશ્મા પટેલે જુનાગઢના ઝાંઝરડા ગામે મતદાન કર્યુ.
જામકંડોરણા ખાતે અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી જયેશભાઇ રાદડીયાએ વરરાજા સાથે મત મથકે આવી મતદાન કર્યું
જામનગર ગ્રામ્ય ૭૭ વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર જેન્તીભાઈ સભાએ જિલ્લાના હડમતીયા મતદાન કર્યું હતું.
જામનગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર રવિશંકર તથા તેમના ધર્મપત્નીએ મતદાન કર્યુ
રાજકોટ લોકસભા ૧૦ ના ખીરસરા ગામના સીનિયરસિટીઝન મતદારો એ હોસે હોસે મતદાન કરેલ જેમા રાજકોટ વિધાનસભા ૭૧ના ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયાના અને તેમના પિતા જેઠાભાઈ સાગઠિયા એ પોતાના મતદાન ની ફરજ અદા કરી હતી.
મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજા અને તેમના પત્ની સુશીલાબેનેએ કર્યું મતદાન
ધ્રાંગધ્રા-હળવદ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમભાઈ સાબરીયાએ પણ મતદાન કરીને લોકશાહીના પર્વને ઉજવ્યું હતું.
મોટામવાના સરપંચ વિજય કોરાટે મતદાન કરીને સેલ્ફી લીધી હતી.
પૂર્વ મંત્રી જશા બારડે કર્યું મતદાન
ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાએ અક્ષર મંદિર ગુરુકુલ ખાતે કર્યું મતદાન
સુરેન્દ્રનગરના જિલ્લા કલેક્ટરે મતદાનકરી ફરજ અદા કરી.
હાસ્ય કલાકાર ધીરૂભાઈ સરવૈયાએ ખીરસરા ખાતે કર્યુંં મતદાન.
ખંભાળીયાના ધારાસભ્ય વિક્રમભાઈ માડમ પરિવાર સાથે મતદાન કરતા નજરે પડે છે.