અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રકચર, સ્વાદિષ્ટ ભોજન, બેસ્ટ સિકયોરીટી મેનેજમેન્ટ માટે પ્રખ્યાત ‘વેલકામ વોટર પાર્ક’માં દરરોજ 1500 થી 2000 લોકો મુલાકાત લઈ આનંદ માણે છેફ

છેલ્લા કેટલાક સમયથી સુરજદાદાએ પોતાનું ઉગ્ર સ્વરૂપ દેખાડવાનું શરુ કર્યું છેં ત્યારે ગરમીથી રાહત મેળવવાં લોકો વોટર પાર્કમાં ઠંડક મેળવવાં ઉમટી પડે છે. ત્યારે હવે જામનગરમાં પણ વોટર પાર્કની મજા તમે માણી શકો છો. જામનગરથી માત્ર 10 કિંમત દૂર જાબુડા ગામ નજીક વેલકમ વોટર પાર્ક આવેલો છે. આ વોટર પાર્કમાં અનેક સુવિધા જેવી કે સ્વિમિંગ, જમવા સહીતની સુવિધાઓ આવેલી છે. તો આવો જાણીએ કેવો છેં આ વેલકમ વોટર રિસોર્ટ…

જામનગરથી રાજકોટ જતા 10 કિમિ દૂર જાંબુડાના પાટિયા પાસે આ વેલકમ વોટર પાર્ક આવેલો છેં. વિશાળ જગ્યામાં ફેલાયેલા આ વોટર પાર્કમાં બાળકો, મોટેરાઓ માટે અઢળક સુવિધાઓ અને મોજ પડે તેવી રાઇડ્સ છેં. તો અહીં ફૂડ પણ એટલું ટેસ્ટી છેં કે તમારા પૈસા વસુલ થઇ જશે.વેલકમ વોટર પાર્કના ઓનરનું કહેવું છેં કે અહીં પાણીની ક્વોલિટી એક દમ સરસ છેં. તો આખા ભારતમાં ન જોવા મળે તેવી રાઇડ્સ અહીં આવેલી છેં. તો વાર તહેવારે અહીં વિવિધ ઓફર પણ બહાર પાડવામાં આવે છેં. જેમાં 10થી વધુ સભ્યોને આકર્ષક ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવે છેં.હાલ ઉનાળુ વેકેશન ચાલી રહ્યું છેં, જેથી લોકો બાળકોને લઈને આ વેલકમ રિસોર્ટમાં રિલેક્સ થવા માટે આવી રહ્યા છેં. દરરોજ 1500થી 2000 જેટલાં લોકો અહીં મુલાકાત લઇ રહ્યા છેં.

વોટરપાર્કમાં વિવિધ રાઈડસ સાથે સ્વાદિષ્ટ ભોજન પીરસવામાં આવે છે :  રમેશ ચૌધરી

અબતક સાથેની વાતચીતમાં રમેશ ચૌધરીએ જણાવ્યું હતુકે  અમે જાબુડાના જાણીતા વેલકમ વોટર પાર્ક રીસોર્ટમાં આવ્યા છીએ. અહિંનું  મેનેજમેન્ટ  ખૂબજ સારૂ છું હું મારા મિત્રો સાથે  વોટર પાર્કમાં આવેલ તમામ પ્રકારની  સુવિધા  ઈન્ફ્રાસ્ટ્રકચર, ફુડ,  સિકયોરીટી વ્યવસ્થા ખૂબજ સારી છે. અમે તમામ રાઈસની મજા માણેલ તેમાંપણ વેલપુલ તો  લગભગ તમામ લોકોની ફેવરીટ હશે નાના બાળકો માટે પણ વિવિધ રાઈડસોઉપલબ્ધ છે. જેથી બાળકોને પણ આનંદ આવે છે.

મહેમાનો સાથે આનંદ માણવા વોટર પાર્ક આવ્યા હતા: દિવ્યા પુંજાણી

અબતક સાથેની વાતચીતમાં  દિવ્યા  પુંજાણીએ  જણાવ્યું હતુ કે  આ વખતે ખૂબજ  ગરમી પડી રહી છે. ત્યારે અમે   પરિવારજનો સાથે વેલકમ વોટરપાર્કમાં મોજ મસ્તી કરવા  આવ્યા છીએ અમારે ઘરે આફ્રિકાથી મહેમાન આવ્યા છે તો  તેને જામનગરમાં  વિવિધ ફરવા લાયક સ્થળો પર  ફરવા લઈ જાય છીએ ત્યારે પ્રખ્યાત  વેલકમ વોટરપાર્કમાં પણ તેઓને આનંદ કરવા લાવ્યાછીએ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.