- સાધના કોલોનીમાં વધુ 8 બ્લોકનું ડિમોલેશન
- ચોમાસા દરમિયાન 28 જેટલા બ્લોક તોડી પાડવામાં આવ્યા હતા
- મનપા દ્વારા ફાયર,લાઈટ અને એસ્ટેટ શાખા દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી
Jamnagar : સાધના કોલોનીમાં, બ્લોકના તાજેતરના પતનને પગલે, વધુ 8 બ્લોક તોડી પાડવાની તૈયારીમાં છે, જેમાં એકનું મોત થયું હતું. જ્યારે આ વિસ્તારમાં જર્જરિત ઇમારતોના દબાણના મુદ્દાને ઉકેલવા માટે પગલાં લઈ રહ્યા છે. આ દરમિયાન ન્યૂ સાધના કોલોનીમાં વધુ 8 બ્લોકનું ડિમોલેશનનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે.
જામનગરમાં આવેલ સાધના કોલોનીમાં વધુ 8 બ્લોકનું ડિમોલેશનનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. ચોમાસા દરમિયાન જર્જરિત ઇમારત ધરાશાયી થતા એકનું મોત નીપજ્યું હતુ. જે બાદ 28 જેટલા બ્લોક તોડી પાડવામાં આવ્યા હતા. ત્યારે વધુ 8 બ્લોકના ડીમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. મનપાની ફાયર,લાઈટ અને એસ્ટેટ શાખા દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, જામનગરના સાધના કોલોનીમાં વધુ 8 બ્લોકનું ડિમોલેશનનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. તેમજ ચોમાસા દરમિયાન 28 જેટલા બ્લોક તોડી પાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત ચોમાસા દરમિયાન જર્જરિત ઇમારત ધરાશાયી થતા એકનું મોત નીપજ્યું હતું. આ દરમિયાન મનપા દ્વારા ફાયર,લાઈટ અને એસ્ટેટ શાખા દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે. સાધના કોલોનીમાં મોટાભાગની ઇમારતો છે જર્જરીત હાલતમાં જોવા મળી છે.
અહેવાલ : સાગર સંઘાણી