જામનગર સમાચાર

જામનગરનાં સેલિબ્રિટી કપલ રવિન્દ્ર જાડેજા અને રીવાબાએ ઉતરાયણ પર્વ નિંમિતે સાથે પતંગ ઉડાડી હતી . ભારતીય ટીમનાં ક્રિકેટર અને વિશ્વનાં શ્રેષ્ઠ ઓલરાઉન્ડરમાં જેમની ગણના થાય છે એવા રવિન્દ્ર જાડેજા તથા તેમનાં પત્ની અને જામનગર ઉત્તરનાં ધારાસભ્ય રીવાબા જાડેજાએ પતંગબાજી કરી ઉત્તરાયણ પર્વની આકાશી ઉજવણી કરી હતી. જામનગરમાં આવેલ પોતાનાં નિવાસ સ્થાને ક્રિકેટર તથા ધારાસભ્યે પતંગ ઉડાડી બાળપણ તાજું કર્યું હતું.

સાગર સંઘાણી

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.