• ગણપતિ પંડાલમાં મસાલા ભાત પ્રસાદમાં લીધા બાદ ફૂડ પોઇઝનિંગ
  • પરિવારને તાત્કાલિક જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

જામનગરમાં મોડી રાત્રે સો જેટલા બાળકોને ફૂટ પોઇઝનિંગ થવાની ઘટના સામે આવી હતી. જેમાં જામનગરના હાપા વિસ્તારમાં ગણપતિ પંડાલમાં મસાલા ભાતની પ્રસાદી લીધા બાદ લોકોને ફૂડ પોઇઝનિંગ થયું હતું. જેમાં બાળકો સહીત 100 જેટલા લોકોને જાડા ઉલટી થતા પરિવાર દ્વારા તમામને તાત્કાલિક જીજી  હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

સાગર સંઘાણી

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.