દામનગરમાં સુજલામ સુફલામ જળ સંગ્રહ અભિયાનનો પ્રારંભ કરાવતા કૃષિમંત્રી
દામનગર માં સુજલામ સુફલામ જળ સંગ્રહ અભિયાન નો કૃષિ મંત્રી આર સી ફળદુ દ્વારા લીલી ઝડી આપી પ્રારંભ કરાવ્યો જલ હે તો કલ હે વિશે કૃષિમંત્રી નું વક્તવ્ય ધનસુખ ભંડેરી સવજીભાઈ ધોળકિયા સહિત ના અગ્રણી ઓ ની પ્રેરક ઉપસ્થતી
દામનગર ના કુંભનાથ મહાદેવ મંદિર તળાવ ખાતે ગુજરાત સરકાર ની સુજલામ સુફલામ જળ સંગ્રહ અભિયાન નો પ્રારંભ ગુજરાત સરકાર ના કૃષિ મંત્રી આર સી ફળદુ ધનસુખભાઈ ભંડેરી સાંસદ કાચડિયા સહિત ના અગ્રણી ઓ દ્વારા લીલી ઝડી આપી તળાવ ઊંડું ઉતારવા નું કાર્ય શરૂ ગુજરાત સરકાર નો અભિગમ મફત માટી લઈ જવા અનુરોધ કર્યો હતો. સુજલામ સુફલામ જળ સંગ્રહ અભિયાન દામનગર સહિત ના વિસ્તારો માં આશીર્વાદ રૂપ કુંભનાથ તળાવ ની સંગ્રહ શક્તિ વધે તે માટે મફત માટી લઈ જવા સરકાર નો અભિગમ જરૂરિયાય મંદ ખેડૂતો આનંદિત કુંભનાથ તળાવ ની ફળદ્રુપ માટી જવા ટેક્ટરો ની કતારો યાંત્રિક સાધનો જે સી બી સહિત વિશાળ વાહનો ખડકલો જળ સંસાધન ક્ષેત્રે નમૂના રૂપ કાર્ય કરનાર હરેકૃષ્ણ એક્સ પોર્ટ ના સવજીભાઈ ધોળકિયા સહિત જિલ્લા ભર માં થી અગ્રણી ઓ ઉપસ્થિત રહ્યા જળ સંસાધન માટે સુજલામ સુફલામ જળ સંગ્રહ અભિયાન અંગે આર સી ફળદુ એ સરકાર નો પ્રજાલક્ષી ઉદેશ જણાવતા જલ હે તો કલ હે વિશે જળ વિવેક જળ બચાવો જેવા મુદ્દે સુંદર વક્તવ્ય આપ્યું હતી દામનગર શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારો માં થી સ્થાનિક અગ્રણી ઓ કાર્યકરો ની વિશાળ હાજરી સુજલામ સુફલામ જળ સંગ્રહ અભિયાન નો પ્રારંભ કરાવતા કૃષિ મંત્રી સહિત ના અગ્રણી ની હાજરી રહી હતી
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,