જેતપુર અને ગમ્ય વિસ્તારમાં વરસાદ અને ઉપરવાસના વરસાદ તેમજ સુરોડેમ ના બે પાટીયા અડધા ફૂટ દરવાજા ખોલવામાં આવેલ હતા અને અધિકારીઓ દ્વારા નિચાણ વાળા ગામો ની સમીક્ષા કરવામાં આવેલ હતી.
જેતપુર ગ્રામ્ય વિસ્તારની જીવાઘોરી સમાન સુરવો ડેમ ના 16 પટીયા માંથી 2 પાટીયા અડધો ફૂટ ખોલ્યા ખોલવામાં આવેલ હતા.
ડેમ કુલ સપાટી 40 ફૂટ છે હાલ 37 ફૂટ સપાટી પોહચી જેતપુર તાલુકા ના ચરણીયા અને ખજૂરીગુંદાલા અને થાનાગાલોળ ગામ ને સાવચેત કર્યો કરવામાં આવેલ હતા અને આ તમામ નીચાણવાળા વિસ્તારોમાં જેતપુર મામલદાર વડુકીય અને ટી ડી ઓ બખ્તરિયાએ ગામડા ની સમિષા કરી હતી કરી હતી પરંતુ ત્યાં ગામોમાં કોઈ નુકશાની થયેલ ન હતી.