ટુ-વ્હીલર, વોશીંગ મશીન, ગોલ્ડ ઓર્નામેન્ટ, એલ.ઈ.ડી. ટીવી, બાઈસીકલ, સોલાર સીસ્ટમ જેવા લાખેણા ઈનામોથી નવાઝયા :જૈનમ ટીમને ઉત્કૃષ્ઠ આયોજન બદલ ચોમેરથી અભિનંદનની વર્ષા
માં આદ્યાશક્તિની આરાધનાના નવલા નવરાત્રીના પવિત્ર દિવસોમાં રાજકોટની દરેક જૈન સંસઓના પૂર્ણ સહયોગ દ્વારા નવરાત્રી તા.૧૦ ઓક્ટોબર થી તા.૧૮ ઓક્ટોબર ૨૦૧૮ સુધી જૈનમ નવરાત્રી મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવેલ છે, નવમાં નોરતે મહેમાનોમાં રાજકોટ કલેકટર રાહુલ ગુપ્તા, રાજકોટ પોલીસ કમીશ્નર મનોજ અગ્રવાલ, ચંદ્રકાંતભાઈ શેઠ, મનીષભાઈ મડેકા, સુરેશભાઈ નંદવાણા, એરપોર્ટ ડાયરેકટર બી.કે. દાસ, દર્શનભાઈ શાહ, મુકેશભાઈ દોશી, ડો.સમીર પ્રજાપતિ, નિલેશભાઈ શેઠ, ડો.તુષાર શાહ, ડો.સ્વસ્તિકસિંહ સાંખલા, ડો.ધર્મેશ શાહ, ડો.રાજેશ સોલંકી, સ્વાતીબેન ઝવેરી, નીલેશભાઈ ત્રિવેદી, જયેશભાઈ સોના, નરેન્દ્રસિંહ ઠાકુર, કીરીટભાઈ પારેખ, જીગરભાઈ શેઠ ખાસ ઉપસ્તિ રહયા હતા. ગઈકાલે રાત્રે મયુરી પાટલીયા, શ્રીકાંત નાયર, વિશાલ પંચાલ, પ્રિતી ભટ્ટ અને માલાબેન ભટ્ટ પણ એક થી એક ચડીયાતા હીન્દી – ગુજરાતી રાસ ગરબા રજુ કરી ખેલૈયાઓ ઉપરાંત જૈનમ્ ટીમને રમવા મજબુર કરી દીધા હતા. જૈન સમાજનાં મોભીઓ અને શ્રેષ્ઠીઓ દ્વારા આવા સુંદર અને પારીવારીક માહોલમાં સુરક્ષીત નવરાત્રી મહોત્સવ આયોજન બદલ જૈનમ ટીને ખૂબ ખૂબ અભિનંદન આપેલ હતા અને ભવિષ્યમાં આવા જ સુંદર આયોજન કરતા રહો તેવી શુભેચ્છાઓ પાઠવેલ હતી. તો સો સો સાી ગ્રુપોને પણ આ મહોત્સવમાં સક્રિયતા જોડાયા તે બદલ તેઓને પણ અભિનંદન પાઠવ્યા હતા. જૈનમ ટીમ તમામ ખેલૈયાઓ, જૈન શ્રેષ્ઠીઓ, પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક્સ મીડીયા, સ્પોન્સરનો સહૃદયી આભાર વ્યકત કરે છે. ભવિષ્યમાં આવો સુંદર સા સહયોગ મળી રહેશે તેવી આશા રાખે છે.
જૈનમ નવરાત્રી મહોત્સવમાં પ્રમ નોરતાી લઈને આઠમાં નોરતા સુધીમાં પ્રીન્સ – પ્રીન્સેસ, વેલડ્રેસ પ્રીન્સ- પ્રીન્સેસ, કીડ્સમાં પ્રીન્સ – પ્રીન્સેસ, વેલડ્રેસ પ્રીન્સ- પ્રીન્સેસ એમ મળી કુલ ૨૦૮ ખેલૈયાઓ ગઈકાલે ૫ ગ્રામની ચાંદીની ગીની સરપ્રાઈઝ ગીફ્ટ તરીકે આપવામાં આવેલ હતી. નવમા નોરતે યોજાયેલ મેગા રાઉન્ડ મેલ કીડ્સ પ્રિન્સ તરીકે પ્રમ નંબરે પ્રશીલ ઝાટકીયા, બીજા નંબરે યશ માવાણી, ત્રીજા નંબરે દીશીત ઝાટકીયા, ચોા નંબરે વરૂણ પારેખ, પાંચમા નંબરે… છઠ્ઠા નંબરે જૈનમ દોશી, સાતમા નંબર, દર્શિત ઝાટકીયા, આઠમા નંબરે આગમ બાવીશી વિજેતા જાહેર કરવામાં આવેલ. જ્યારે મેલ કીડ્સ પ્રિન્સેસ તરીકે પ્રમ નંબરે ફ્રેયા શેઠ, બીજા નંબરે ઘ્વની શેઠ, ત્રીજા નંબરે હેત્વી શાહ, ચોા નંબરે જીયા મહેતા પાંચમા નંબરે પ્રિયાંશી પારેખ, છઠ્ઠા નંબરે શ્રૃતિ કોઠારી, સાતમા નંબર મહેક કામદાર, આઠમા નંબરે યેશા શાહને વિજેતા જાહેર કરવામાં આવેલ.
મેલ પ્રિન્સ તરીકે પ્રમ નંબરે દેવાંગ વસા, બીજા નંબરે કુશલ શાહ, ત્રિજા નંબરે કેવીન ઉદાણી, ચોા નંબરે ધર્મેન વારીયા, પાંચમા નંબરે રાજ ઉદાણી સાતમા નંબર યશ ઉદાણી , આઠમા નંબરે મહેતા મોહીલ વિજેતા જાહેર કરવામાં આવેલ.
ફીમેલ પ્રિન્સેસ તરીકે પ્રમ નંબરે ધર્મી દોશી, બીજા નંબરે રીશીતા પુનાતર, ત્રિજા નંબરે દ્રષ્ટી વખારીયા, ચોા નંબરે ભુમી ગાંધી, પાંચમા નંબરે રૂત્વી શાહ, છઠ્ઠા નંબર અમી કોઠારી, સાતમા નંબરે મહેતા સૃષ્ટી, આઠમા નંબરે વોરા અંકિતા વિજેતા જાહેર કરવામાં આવેલ. જ્યારે ૪૦ વર્ષી વધુ ઉંમરમાં પ્રિન્સ માં ઉંચાટ નીખીલ, ઝાટકીયા હિમાંશુ અને પ્રિન્સેસમાં ઝાટકીયા જ્હાન્વી, શાહ હિલોનીને વિજેતા જાહેર કરવામાં આવેલ હતા. ઉપરોક્ત તમામ વિજેતાઓને હોન્ડા કંપનીનું સ્કુટર, એલ.ઈ.ડી. સોનાનો ચેઈન, વોશીંગ મશીન, સોલાર વોટર હીટર સીસ્ટમ, સોનાની બુટ્ટી, ટીવી, સાઈકલ, ગીફ્ટ વાઉચર આપી નવાઝવામાં આવેલ હતા. જેનાં સ્પોન્સર તરીકે સીઘ્ધી વિનાયક ઓટોમોબાઈલ્સ, ડોમા ઈમ્પેક્ષ, પારસ ખારા-જય ખારા, વિશાલભાઈ વસા, દિલીપભાઈ ઉદાણી, તુષારભાઈ ધ્રુવ, હસુભાઈ મારડીયા, વિજ્ય ઈલેકટ્રોનિકસ, ગ્લોબલ સ્ટોર્સ, ગેલેકસી સાઈકલ, એચ.જમનાદાસ એન્ડ સન્સ, શુભ ચેઈન્સ એન્ડ જ્વેલરી તા જૈનમ્ ટીમ તરફી મેગા ફાઈનલનાં વિજેતાઓને ઈનામો અપાયા હતા.