ફિલ્મ સ્ટાર અવની મોદીની વિશેષ ઉપસ્થિતિ જૈન સમાજનું યુવાધન હિલોળે ચડ્યું
જૈન શ્રેષ્ઠીઑ સહિતના વિવિધ આગેવાનોની વિશેષ ઉપસ્થિતિ
સમગ્ર જૈન સમાજનો એક જ અવાજ, ગરબા તો જૈન વિઝનના સથવારે જ
પ્રિન્સ-પ્રિન્સેસ ઉપર લાખેણા ઇનામોનો વરસાદ
મહિલા વુમન પાવર દ્વારા જૈન વિઝન સોનમ ગરબામાં 2500થી પણ વધારે મહિલા ખેલૈયાઓની ઉપસ્થિતિ
વોટર ડ્રમિંગ અને ફાયર ડ્રમિંગનું જૈન વિઝન સોનમ ગરબામાં વિશેષ આકર્ષણ
રાજકોટમાં નવરાત્રી મહોત્સવની ધૂમ મચેલી છે અને તેમાં પણ જૈન વિઝન સંસ્થા આયોજિત સોનમ નવરાત્રી મહોત્સવમાખેલૈયાઓએ શહેરીજનોમાં જબરું આકર્ષણ ઉભું કર્યું છે. ચંદ્રમાની ચાંદની અને તારાની ચમક વચ્ચે અવનવી વેશભૂષામાં સજ્જ થઇને આવેલા ખૈલૈયાઓ મન ભરીને રાસોત્સવ માણી રહ્યા છે. આ રાસોત્સવ માણવા આવી રહેલા શહેરીજનોએ નંબર-વનનું બિરુદ પણ આપી દીધું છે.
ચોથા નોરતે જૈન વિઝન સોનમ ગરબાના ખેલૈયાઓનો ઉત્સાહ વધારવા સુપ્રસિદ્ધ ફિલ્મ સ્ટાર અવની મોદીએ હાજરી આપી જોમ ચડાવેલ આ તકે જૈન વિઝન સોનમ ગરબાના 108 લેડિઝ કમિટી મેમ્બરો દ્વારા વુમન પાવર પરિચય અપાયેલ હતો આ તકે પ્રતભાવંત મહિલાઓનું સન્માન કરવામાં આવેલ હતું જેમાં ડો. બબીતાબેન હપાણી, ડો. બિનાબેન ત્રિવેદી, ડો. ઉર્વીબેન સંઘવી,ડો. દર્શિતાબેન શાહ,ડો. ઉન્નતિબેન ચાવડા, ધ્રુવી વોરા સહિતના મહિલા પ્રતિભાઓનું ઉપસ્થિત આગેવાનો દ્વારા બુકે અને ગિફ્ટ આપીને સન્માન કરવામાં આવેલ,વોટર ડ્રમિંગ અને ફાયર ડ્રમિંગનું જૈન વિઝન સોનમ ગરબામાં વિશેષ આકર્ષણ તથા ઢાકેચા બ્રધર્સ દ્વારા સમગ્ર જહેમત ઉઠાવવામાં આવેલ હતી, ડી.જે. અમરના સૂર અને તાલના સથવારે પણ ખેલૈયાઓ જૂમી ઉઠયા છે.
જૈન અગ્રણી ચંદ્રકાન્તભાઈ શેઠ, વિશામણ સેલ્સના સુરેશભાઈ વસા,ડો. અમિતભાઇ હાપાણી,ડો. બબીતાબેન હાપાણી , ડો. દર્શિતાબેન શાહ, ડો, પારસભાઈ શાહ, જૈન વિઝન પરિવારના મોભી દામિનીબેન કામદાર, જય કામદાર,શાંતિભાઈ સતવારા – સતવારા સમાજ પ્રમુખ, મનજીભાઇ પરમાર, રાવજીભાઈ કંજરીયા, કાંતિભાઈ ખંધાર, રણછોડભાઈ રાઠોડ, દિનેશભાઇ દોશી, હંસાબેન દોશી,ડો, ઉન્નતિબેન ચાવડા, ડો, ઉર્વીબેન સંઘવી, ડો. બીનાબેન ત્રિવેદી, જયેશભાઇ શાહ, સુનિલભાઈ શાહ,ડો, નૈમિષભાઈ ત્રિવેદી, વિમલભાઈ ધામી, દીપ્તિબેન ધામી,અનીશભાઈ વાધર, મહેશભાઈ પટેલ, દિપાલીબેન વોરા, પૂનમબેન સંઘાણી, રિયાબેન સંઘવી, નીતાબેન કામદાર, , મહેશભાઈ મેહતા, ઇલાબેન મેહતા, સચીનભાઈ વાળણી , નૈમિષભાઈ રાવલ, તુષારભાઈ મેહતા, સચીનભાઈ વાળની (અર્હમ ગ્રુપ), દીપાબેન શાહ, હેમલભાઈ મેહતા, પ્રીતિબેન શાહ, , પલ્લવીબેન હેમલભાઈ મેહતા, યશ્વી મેહતા, જીગ્નેશભાઈ મેહતા, અતુલભાઈ પંડિત, પૂનમબેન સંઘાણી, રિયાનશી મેહતા, દિપાલીબેન વોરા સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહેલ હતા.
પાચમાં નોરતે ગૌ સેવાના ચેરમેન ડો. વલ્લભભાઇ કથીરિયા, મેયર બીનાબેન આચાર્ય, સાંજ સમાચાર પરિવારના કરણભાઇ શાહ, ચાર્મીબેન શાહ, ગુજરાત મિરર પરિવારના મિહિરભાઈ શાહ, સલોનીબેન શાહ, સિમોલીબેન શાહ,પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરિયા,જૈન વિઝન નવરાત્રી મહોત્સવના ચેરમેન જયેશભાઇ શાહ, દીપાબેન શાહ, જૈન વિઝન નવરાત્રીના વાઇસ ચેરમેન સુનિલભાઈ શાહ, પ્રીતિબેન શાહ, ભારત મશીન ટુલ્સના દર્શનભાઈ શાહ,વિભાશભાઇ શેઠ, જનીશભાઈ અજમેરા, નિતિનભાઈ કામદાર, ખાસ સીંગાપુરથી ઉપસ્થિત રાજેશભાઈ કામદાર, ઇશ્વરભાઇ દોશી, પ્રવીણભાઈ કોઠારી, સંપતભાઈ મારવાડી, જસ્મિનભાઈ ધોળકિયા, અંકુરભાઈ મારવાડી, અનિલભાઈ શાહ, શિલ્પાબેન મારવાડી, સી.એ. આશિષભાઈ શાહ, શક્તિદાનભાઈ ગઢવી, અતુલભાઈ પંડિત, મધુભાઈ ખંધાર, શિરીશભાઈ બાટવિયા, કમલેશભાઈ મોદી, દિનેશભાઇ દોશી, સતિષભાઇ બાટવિયા, હિતેશભાઇ બાટવિયા, કૌશિકભાઈ વિરાણી, મધુભાઈ શાહ, અરજણભાઇ કેશવાળા,ગીતાબેન કેશવાળા, મિતાબેન ભરવાડા, સુરેશભાઇ ગઢવી, કાજલબેન મેહતા, સ્વાતિબેન ઝવેરી, પ્રદીપભાઇ ગોસલિયા,સુશીલ ગોડા, નરેન્દ્ર દોશી, વિપુલભાઈ ગોડા, ચુનીલાલભાઈ કોઠારી, અતુલભાઈ ગોંડલીયા, મોનિકાબેન વોરા, જયેન્દ્રભાઈ મહેતા, વિપુલભાઈ શાહ, ફાલ્ગુનીબેન મહેતા, સહિત ના આગેવાનો ઉપસ્થિત રહયા હતા અને જૈન વિઝનના સમગ્ર નવલી નવરાત્રી નું આયોજન સફળ બનાવાટીમ જૈન વિઝન ના ૨૦૦ લેડિસ-જેન્ટસ જહેમત ઉઠાવી રહ્યા છે.
નવરાત્રી દરમિયાન દરરોજ ગ્રાઉન્ડમાં 8 વાગ્યે પ્રથમ 51 ખેલૈયા વચ્ચે લકકી ડ્રો દ્વારા ચાંદીની ગીની, મેગા ફાઈનલમાં વિજેતા થનાર પ્રિન્સ-પ્રિન્સેસને લાખેણા ઈનામોની વણઝાર, દરરોજ ફિલ્મ સ્ટાર, ટીવી સ્ટાર અને ક્રિકેટરોની હાજરી, સંપૂર્ણ પારિવારિક માહોલ, ચૂસ્ત સિકયોરિટી તથા નાઈટ વિઝન સીસીટીવી કેમેરાની દેખરેખ હેઠળ, દરરોજ આગ-અલગ થીમ બેઈઝ કોમ્પિટિશનમાં ભવ્ય ઈનામો, દૂરથી રાસ રમતા સ્વજનોને નજીથી નિહાળવા વિશાળ એલઈડી એચ.ડી. સ્ક્રીન, સ્ટેડિટમ ટાઈપ બેઠક વ્યવસ્થા, , ભારતભરમાં જૈન ઉદ્યોગપતિના હસ્તે દરરોજ ઈનામો, સૌરાષ્ટ્રના તમામ જૈન સોશ્યલ ગ્રુપને આમંત્રીત કરીને એક દિવસ માટે વિનામૂલ્યે રાસોત્સવમાં નિમંત્રણઆપવામાં આવી રહ્યું છે, વીવીઆઈપી સ્પોન્સર માટે ગજીબો-ખાસ એટેડન્સ સર્વિસ સાથે, સુંદર મંડપ ડેકોરેશન (ગામઠી), નયનરમ્ય લાઈટ ડેકોરેશન, હાઈ ફાઈ સાઉન્ડ સીસ્ટમ, સૌરાષ્ટ્રના જૈન સંઘો અને જૈન સોશ્યલ ગ્રુપ માટે અલગ બેઠક વ્યવસ્થા, જૈન ફૂડ સાથે કેટરિંગની કેન્ટિન વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
ઓર્કેસ્ટ્રા અને સિંગરો ઉપર ખેલૈયાઓ આફરીન જૈન વિઝન આયોજીત સોનમ નવરાત્રી મહોત્સવનું આ વખતનું નઝરાણું ઓર્કેસ્ટ્રા અને તેના સિંગરો છે. આ વખતે જે સિંગરો પરફોર્મ કરી રહ્યા છે તે ગરબા સ્પેશિયલ છે અને ખેલૈયાઓને થાકવા માટે મજબુર કરે તેવી ક્ષમતા ધરાવે છે. જૈન વિઝન આયોજિત ગરબામાં ધમાલ મચાવવા માટે ગરબા કિંગ આતા ખાન, બૉલીવુડ સિંગર અશ્વિની મહેતા અને વિભૂતિ જોશી, ફોક સિંગર બસીર પાલેજા ઉપરાંત તેમની ટીમમાં મ્યુઝિક ડાયરેક્ટર મનીષ જોશી, રિધમ કિંગ મહેશ ધાકેશા , ગિરાર હિતેશ મહેતા, વગેરે ધૂમ મચાવી રહ્યા છે. આ બધાનું સંકલન જીલ એન્ટરટેઇન્મેન્ટના તેજસ શીશાંગીયા કરી રહ્યા છે.