જૈન વિઝન આયોજીન સૌ પ્રથમવાર બહેનો અને દીકરીઓ માટે ફ્રી નવરાત્રીનું સોનમ ગરબા ૨૦૧૮ના નામથી ફકત જૈન સમાજ માટે આયોજન કરવામાં આવેલ આ આયોજનને પ્રથમ વર્ષે જ અભતપૂર્વ સફળતા મળેલ છે. આ સફળતામાં નીચે મુજબની વ્યકિતઓનો ખાસ સહયોગ પ્રાપ્ત થયેલ છે. મુખ્ય દાતા તરીકે સોનમ કવાર્ટ્ઝ ગ્રુપના જયેશભાઈ શાહ, આર્કેડિયા શેર્સના સુનિલભાઈ શાહ, જીતુભાઈ બેનાણી ફાઉન્ડેશન સેરા સેનેટરીના યોગેનભાઈ દોશી, પુજારા ટેલીકોમના યોગેશભાઈ પૂજારા, તેમજ જૈન વિઝનના હરંહમંશ હિતેચ્છુ એવા દામિનીબેન કામદાર, ગિરીશભાઈ ખારા પરિવાર, જેનીશભાઈ અજમેરા, વિભાષભાઈ શેઠ, હિતેષભાઈ મહેતા, નીતિનભાઈ કામદાર તથા નિર્મલભાઈ શાહ તથા વિશામન સેલ્સના સુરેશભાઈ વસા, રમેશભાઈ વસા, તેમજ મિતુલભાઈ વસાનો વિશેષ સહયોગ સાંપડેલ છે.
આ પ્રસંગે રાસોત્સવને સુવ્યવસ્થિત રીતે માણી શકાય તેમાટે યીમ જૈન વિઝન દ્વારા અતિઆધુનિક વ્યવસ્થા સાથેના સ્પેસિયલ ગઝેબોનું આયોજન કરવામાં આવેલ આ ગઝેબોનો લાભ સી.એમ. શેઠ શેઠ બિલ્ડકોન, દર્શનભાઈ શાહ, જેડી’ઝ આઈ કેર જસ્મિનભાઈ ધોળકીયા, હોટલ રોમાક્રિસ્ટો રાકેશભાઈ રાજદેવ, વર્લ્ડ ગિફટ ભાવેશભાઈ પારેખ, એસ.પી. સ્ટર્લીંગ પી.એન. દોશી પરિવાર, કેતન દિનેશભાઈ દોશી પરિવાર, કામદાર ગ્રુપના જય,વિશેષ કામદાર, અંકુર સંપતભાઈ જૈન પરિવાર, મુકેશભાઈ દોશી મોર્ડન ગ્રપ, ભરતભાઈ દોશી, રાકા માંકા દોશી પરિવાર, મીનાબેન પ્રવીણભાઈ કોઠારી પરિવાર, તથા એકેડમીક હાઈટસ તેમજ બચપન સ્કૂલએ લીધેલ.
આ સિવાય દરરોજ ફર્સ્ટ પ્રિન્સ-પ્રિન્સેસને હેમલભાઈ પ્રવિણચંદ્ર મહેતા તરફથી સોનાની ગીની તથા અજીતભાઈ મારવાડી અને હિતેષભાઈ શાહ આર.પી. જવેલર્સ તરફથી ચાંદની ગિની આપવામાં આવેલ હતી.
આ નવરાત્રી મહોત્સવમાં સેરા સિરામીક, પનાશ, લેવીટા ગ્ગ્રેનિટો, જેટ ગ્રેનિટો, અવિનાશ સ્ટીલ ઈડસ્ટ્રીઝ, બુલવેટોર, ફલેવર, ગ્રેનિટો, સૈલર જેડી’ઝ, આઈ કેર, ગ્રેનિસર સિરામિકા, ઈલિકા વીટ્રીફાઈડ, પર્થ સિરામીક, સેવન સ્ટાર કેટરર્સ, કલાપી આર્ટ જતીનભાઈ કોઠારી એકયૂટોપ સેનેટરિવેર, ટોર્ફેસ્ટર, એ.આર.કોમ્યુટર, એકસેલ સિરામીક, સોનેટ સિરામીક, જીઓ ગ્રેસ, સેનેટરીવેર, કોલગેટ, આત્મન રિયાલીટીઝ, કેશવી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ, પાવર સોલાર, કુબેર માર્કેટીંગ, નવકાર મેટલ કોર્પોરેશન, જય મોમાઈ રોડવેયઝ, વૈશાલી ફેસન સ્ટોર, ત્રિશૂલ ટ્રેકટર્સ પ્રા.લી. શ્રી જનકલ્યાણ ટ્રસ્ટ ચાંડવ, ક્રિપ્ટન સિરામીક, સન્માર્ક વોક્ષ, સીરામીક, સનપોર્ડ વીટ્રીફાઈડ, કોટો સિરામીક, મીડાસ સેનેટરીવેર સવર્વે નામી અનામી દાતા, સામાજીક સંસ્થાઓ જૈન યુવા ગ્રુપ, જૈન સોશિયલ સેન્ટ્રલગ્રુપ વગેરેનો સહયોગ મળેલ છે.
આ નવરાત્રી મહોત્સવમાં વિનામૂલ્યે કાર્યાલય આપનર જાણીતા આગેવાન વી.પી. વૈશ્ર્નવનો તથા સુંદર મજાનું કવરેજ આપવા માટે રાજકોટના તમામ દૈનિક પેપરો, ઈલેકિટ્રક મીડિયા, રાજકોટ પોલીસ પરિવાર, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, કલેકટર કચેરી સહિતના સહયોગીનો આભાર માનતા જૈન વિઝન સોનમ ગરબાનાં આગેવાનો મિલન કોઠારી, જયેશભાઈ શાહ, સુનિલભાઈ શાહ, ભરત દોશી, ધીરેન ભરવાડા, રજત સંઘવી, જય કામદાર, જય ખારા, હિતેષ મહેતા, અંકુર જૈન, ગિરીશ મહેતા, કેતન દોશી, સુનિલ કોઠારી, નિર્મળ શાહ, નૈમિષ પુનાતર, વિપુલ મહેતા, યોગેન દોશી, અખિલ શાહ, રાજીવ ઘેલાણી, પરેશ દફતરી યોગેશ શાહ, જસ્મિન ધોળકીયા, નીતિન મહેતા, સંજય લાઠીયા, મનીષ મહેતા સહિતના આગેવાનોએ ઋણ સ્વીકાર કરેલ હતો.