રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સની યોજાયેલી ચૂંટણીમાં જૈન અગ્રણી અને પ્રખ્યાત અંબા આશ્રિત સાડીના માલિક નિલેશભાઈ ભલાણીનો ભવ્ય વિજય થયો હતો. ભીમભાઈના નામે વધારે જાણીતા નિલેશભાઈએ અબતક મીડિયા હાઉસની મુલાકાતે આવતા મેનેજીંગ તંત્રી સતિષકુમાર મહેતાએ શુભકામનાઓ પાઠવી હતી. ભીમભાઈએ ચેમ્બરનાં સર્વાંગી વિકાસ માટે પોતાની પ્રતિબધ્ધતા વ્યકત કરી હતી
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને માનસિક વ્યગ્રતા જણાય, મન નું ધાર્યું ના થાય, દિવસ દરમિયાન મૂડ બદલાય કરે, સાંજ ખુશનુમા વીતે.
- અંધજન મંડળ KCRC આંખની હોસ્પિટલને ઓપરેશન માટે એક લાખનું ડોનેશન અપાયું
- Honda અને Sony દ્વારા બનાવામાં આવેલી Afila 1 EV બજારમાં ધમાલ મચાવા માટે તૈયાર…
- અબડાસા: નલિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં અપૂરતી સુવિધાઓને પૂરી કરવા એક મહિનાનું અલ્ટીમેટમ અપાયું
- અરવલ્લી: કલા મહાકુંભનું ભવ્ય આયોજન કરાયું
- અમદાવાદ : 11 જાન્યુઆરી થી 14 જાન્યુઆરી દરમિયાન ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ – 2025’ યોજાશે
- ધોરાજી: HMPV વાયરસને લઈ સરકારી હોસ્પિટલ તંત્ર સજ્જ
- મોરબી: મહાનગરપાલિકા દ્વારા નંદકુંવરબા ધર્મશાળા ખાતે સિટી સીવીલ સેન્ટર શરૂ કરાયું