• 35 ઉપાશ્રયમાં સાધુ-સાધ્વીજી થશે બિરાજમાન: ધર્મસ્થાનકોમાં તપ, આરાધના
  • આત્માની ખેતી કરવાના શ્રેષ્ઠ દિવસો

કાલથી જૈનોના ચાતુર્માસ વિધિવત પ્રારંભ થશે. રાજકોટના 35 ઉપાશ્રયમાં 100થી વધુ સાધુ-સાધ્વીજી બિરાજમાન થશે. કારતક માસ સુધી ધર્મ સ્થાનકોમાં જ્ઞાન-દર્શન ચારિત્ર અને તપ ધર્મની આરાધના સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

ચાતુર્માસ દરમિયાન શ્રાવક-શ્રાવિકાઓને સાધુ-સાધ્વીજીના દર્શનનો લાભ મળશે.

આત્માની ખેતી કરવાના શ્રેષ્ઠ દિવસો કહેવાના આવે છે. તેવું મનોજભાઇ ડેલીવાળાએ જણાવ્યું છે.ચાતુર્માસ એટલે મેઘ અને મુનીની મોસમ ચાતુર્માસ એક ધરતી નવપલ્લવીત કરે છે. તેમજ હૃદયને નવપલ્લવીત કરે છે.

ઉપાશ્રયમાં ચાતુર્માસમાં સાધુ-સાધ્વીની મંગલ પધરામણી

અષાઢ સુદ પુનમથી કારતક સુદ પુનમ ચાર માસ દરમિયાન ધર્મ સ્થાનકોમા પૂ.સંત – મહાસતિજીઓના પાવન સાનિધ્યમાં જ્ઞાન, દર્શન,ચારિત્ર અને તપ ધર્મની વિપુલ પ્રમાણમાં આરાધના થશે : મનોજ ડેલીવાળા

  • (1) ગોંડલ સંપ્રદાયના પૂ.ગુરુદેવ દેવેન્દ્ર મુનિ મ.સા., મનહર પ્લોટ ઉપા. , મો.98253 17333
  • (2) પૂ.ગુરુદેવ રાજેશ મુનિ મ.સા.તથા પૂ.તત્વજ્ઞ મુનિ મ.સા., ઋષભાનન ઉપાશ્રય,જામનગર ,રોડ, મો.82007  71296
  • (3) પૂ.ગુરુદેવ સુશાંત મુનિ મ.સા., શ્રી રામ એપાર્ટમેન્ટ, સરદાર નગર શેરી નં.14, મો. 98240 43769
  • (4) પૂ.ગુરુદેવ હર્ષમુનિ મ.સા.તથા પૂ.રત્નેશ મુનિ મ.સા. શીતલનાથ ઉપા. 7 અ,મીલપરા, મો.99791 64263
  • (5) પૂ. વનિતાબાઈ મ.સ.આદિ ઠાણા…,ભક્તિ નગર ઉપાશ્રય, મો. 98240 40877
  • (6) પૂ.રંજનબાઈ મ.સ., પૂ.સોનલબાઈ મ.સ.આદિ ઠાણા નાલંદા ઉપા., મો.85117 44220
  • (7) પૂ.જયોતિબાઈ મ.સ., પૂ.સ્મિતાબાઈ મ.સ.આદિ ઠાણા, નેમિનાથ – વીતરાગ ઉપા., મો.98242 00670
  • (8) પૂ.ગુણીબાઈ મ.સ. તથા પૂ. લીનાબાઈ મ.સ.,વૈશાલી નગર ઉપા., મો.99792 32357
  • (9) પૂ.નીલમબાઈ મ.સ.તથા પૂ.પ્રમીલાબાઈ મ.સ.,પ્રહલાદ પ્લોટ શેરી નં.22, મો.99792 32357
  • (10) પૂ.હસુતાબાઈ મ.સ.તથા પૂ.હર્ષિદાબાઈ મ.સ., જંકશન પ્લોટ ઉપા., મો.94086 64696
  • (11) પૂ.કિરણબાઈ મ.સ., સાધુ વાસવાણી રોડ ઉપા.,મો.82005 82909
  • (12)પૂ.સુશિલાબાઈ મ.સ.આદિ ઠાણા,રામ કૃષ્ણ નગર ઉપા. , મો.99792 32357
  • (13) પૂ.ઉષાબાઈ મ.સ., પૂ.વીણાબાઈ મ.સ.આદી ઠાણા,ધર્માલય,આત્મિય કોલેજ પાસે, મો.98211 85930
  • (14) પૂ.વીણાબાઈ મ.સ., શ્રમજીવી આરાધના ભવન, મો.99792 32357
  • (15) પૂ.કિરણબાઈ મ.સ., આરાધના ભવન,,વીતરાગ સોસાયટી, મો. 98242 00670
  • (16) પૂ.ભાનુબાઈ મ.સ.આદી ઠાણા.., શ્રમજીવી ઉપા.,મો. 99092 64554
  • (17) પૂ.શાંતાબાઈ મ.સ.આદી ઠાણા.., જય જિનેન્દ્ર આરાધના ભવન, જન કલ્યાણ સોસાયટી, મો. 99040 86552
  • (18) પૂ.હંસાબાઈ મ.સ.આદી ઠાણા…, ગીત ગૂર્જરી ઉપા., મો. 98254 38139
  • (19 ) પૂ.વિજ્યાબાઈ મ.સ.આદી ઠાણા..,સદર ઉપા., મો. 93741 27924
  • (20) પૂ.સાધનાબાઈ મ.સ., પૂ.સંગીતાબાઈ મ.સ., રાજગીરી,યુનિવર્સિટી રોડ,મો. 91575 18600
  • (21) પૂ.વનિતાબાઈ મ.સ.આદી ઠાણા.. રેસકોર્સ પાર્ક ઉપા., મો.98255 11295
  • (22) પૂ.દીક્ષિતાબાઈ મ.સ., સદર ઉપા., મો. 93741 27924
  • (23) પૂ.સુમતિબાઈ મ.સ.આદી ઠાણા..,સરદાર નગર ઉપા., મો. 98250 74752
  • (24) પૂ.વિનોદીની બાઈ મ., પૂ.ભાવનાબાઈ મ.સ., હેતલ એપાર્ટમેન્ટ, 6/14 જાગનાથ પ્લોટ, મો.98240 43769
  • (25) પૂ.કલ્પનાબાઈ મ.સ., પૂ.અજીતાબાઈ મ.સ.આદી ઠાણા.., મહાવીર નગર ઉપા., મો. 99249 03600
  • (26) પૂ.સુનિતાબાઈ મ.સ., પૂ.શ્ર્વેતાંશીબાઈ મ.., શેઠ ઉપાશ્રય, મો. 94295 62900
  • (27) પૂ.પૂનિતાબાઈ મ.સ., પૂ.જયણાબાઈ મ.સ.., ગોંડલ રોડ વેસ્ટ ઉપા., મો.94262 54305
  • (28) પૂ.રુપાબાઈ મ.સ., ડો.પન્નાબાઈ મ.સ.આદી ઠાણા.., સદર ઉપા., મો. 93741 27924
  • (29) પૂ.સમાધિજી મ.સ.આદી ઠાણા.., વિરાણી પૌષધશાળા, મો. 98250 74752
  • (30) પૂ.દીવ્યતાજી મ.સ.આદી ઠાણા.., રોયલ પાર્ક ઉપા., મો.98240 43769
  • (31) પૂ.કુસુમબાઈ મ.સ.આદી ઠાણા.. ઋષભદેવ ઉપા. ફોન નં. 2581695
  • (32) પૂ.ચંદનબાઈ મ.સ.આદી ઠાણા.. સુમતિનાથ ઉપા., ગીતાનગર, ફોન નં. 2372289
  • (33) પૂ.મૈત્રીજી મ.સ.આદી ઠાણા.., પાશ્ર્વઁનાથ ઉપા. , 4,જનતા સોસાયટી, મો.98245 15097
  • (34) પૂ.ધીરતાબાઈ મ.સ.આદી ઠાણા.., (અજરામર સંપ્રદાય ), અજરામર ઉપા., મો.98253 36194
  • (35) પૂ.નમ્રતાબાઈ મ.સ. તથા પૂ.વીરાજ્ઞાબાઈ મ.સ., (ખંભાત સંપ્રદાય ), પ્રહલાદ પ્લોટ ઉપા.શેરી નં.13, મો.99799 11129

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.