સૌરાષ્ટ્ર-કચ્છમાંી મોટી સંખ્યામાં જૈન, જૈનેતરોએ શેત્રુંજયના દર્શન કર્યા પરંપરા મુજબ કલ્યાણજી-આણંદજી પેઢી દ્વારા ૯૭ જેટલા પાલની વ્યવસ
ર્તીધામ પાલીતાણામાં છ ગાઉની યાત્રા તરીકે ઓળખાતા ઢેબરીયા તેરસના મેળાનો જય જય જય આદિનાના નાદ સો પ્રારંભ ઈ ચૂકયો છે. દરરોજ ૧ લાખી વધુ ભાવિકો ઉમટી પડશે. યાત્રામાં રામપોળનો દરવાજો સવારે ૪ વાગ્યે ખુલશે. આજે જય તળેટીી યાત્રા શ‚ ઈ હતી. પર્વત ઉપર ૩૫૦૦ પગીયા ચડીને તે જ દિવસે ખુલ્લો રહેતો કેડી રસ્તો પસાર કરી આદેશ્ર્વર દાદાના પક્ષાલનું જળ જે કુંડમાં આવે છે ત્યાં દર્શન કરી ત્યાંી અજીતના સ્વામી અને શાંતિના પ્રભુની ડેરીમાં દર્શન યા હતા.
જૈન સમાજમાં ફાગળ સુદ તેરસે પાલીતાણા શેત્રુંજય ગીરીરાજ પર છ ગાઉની યાત્રાનું વિશેષ મહત્વ છે. આ દિવસે દેશભરમાંી લાખો જૈન, જૈનેતરો છ ગાઉની યાત્રા કરી પુણ્યનું ભાુ બાંધે છે. આજે વહેલી સવારે પરંપરાગત રીતે યાત્રાળુઓ જય જય જય આદિનાના નાદ સો યાત્રામાં જોડાયા હતા. છ ગાઉની યાત્રા કરવા ગામે-ગામી ભાવિકો ઉમટી પડયા હતા. વિવિધ શહેરોમાંી વિશેષ વાહનની વ્યવસઓ કરવામાં આવી હતી. આ વર્ષે પણ પરંપરા મુજબ કલ્યાણજી-આણંદજી પેઢી દ્વારા ૯૭ જેટલા પાલની વ્યવસ કરવામાં આવી હતી.
કહેવાય છે કે, ફાગળ સુદ તેરસના દિવસે ભગવાન કૃષ્ણના પુત્રો શામ્બ અને પ્રધ્યુમને સાડા આઠ કરોડ મુનીઓ સો અન્નસન કરીને પાલીતાણા પર્વત પર આ જ દિવસે છ ગાઉની પ્રદક્ષીણા કરી મોક્ષ પામ્યા હતા. જેી આ યાત્રાનું અને‚ મહત્વ છે.