ઇ એર બેગ પાકીંગ કેમેરા, સિનેમેટીક સ્ક્રીન વિશાળ બુટ સ્પેસ, ફીચર્સમાં કાંઇ ઘટે નહિ તેવી ગાડી ગ્રાહકોમાં બનશે પ્રથમ પસંદગી: રજનીકાંત પટેલ
અનેકવિધિ સુવિધા સજજ ’CURVV’ કાર: સીઇઓ સંદીપ ખરચરીયા
‘અબતક’ સાથેની વાતચીતમાં સીઇઓ સંદીપ ખરચરીયાએ જણાવ્યું હતું કે, ‘CURVV’ ભારતની પ્રથમ ડીઝાઇનવાળી કાર છે. જે અનેક વિધ આધુનિક સુવિધાથી સજજ છે. અઈં ટેકનોલોજીથી સજજ છે. જે કાર લોન્ચ થતી તે લકઝરીયસમાં બ્રાન્ડમાં જ થતી હતી પરંતુ ટાટા ગ્રુપ દ્વારા આધુનિક ટેકનોલોજીસભર કારનું લોન્ચીંગ કરવામાં આવ્યું છે.
25 ગ્રાહકોએ ’CURVV’ કારનું કરાવ્યું બુકીંગ: હિરેનસિંહ ગોહીલ
‘અબતક’ સાથેની વાતચીતમાં હિરેનસિંહે ગોહિલે જણાવ્યું હતું કે, જય ગણેશ ગ્રુપ આ કાર માટેનું પ્રથમ ડીલર છે. જેમાં બીજી કારમાં ન હોય એવા ફીચર્સ આપવામાં આવ્યા છે. ‘CURVV’ કારમાં એરબેગ, 360 ડિગ્રી પાકિંગ માટે 3-ડી વ્યુ સહિત ની વિશેષતાઓ આપવામાં આવી છે. આ ડિઝાઇન વાળી ભારતની પ્રથમ કાર છે. રપ થી વધુ ‘CURVV’ કારના બુકીંગ પણ થઇ ગયા છે. તો સૌ રાજકોટવાસીને જય ગણેશ ટાટા મોટર્સની મુલાકાત લેવા હાર્દિક નિમંત્રણ છે.
દેશમાં સૌથી લોકપ્રિય ટાટા બ્રાન્ડની વધુ એક આધુનિક એસયુવીનું લોન્ચીંગ થવા પામ્યું છે.તમામ વર્ગને ગમે તેવી પ્રીમીયમ એસયુવી કોર્પ ડીઝાઇનની ભારતની પ્રથમ ‘CURVV’ બનાવવાનું શ્રેય ટાટાએ મેળવ્યું છે.
જય ગણેશ ગ્રુપ દ્વારા તા. 7-8 ના રોજ તેમના ટાટા મોટર્સના શોરૂમ ખાતે ટાટાની એસયુવી કોર્પ ડિઝાઇન વાળી ભારતની પ્રથમ વાડી ‘CURVV’ લોન્ચ કરવામાં આવી આ ગાડીની વિશેષતાઓની વાત કરીએ તો આ ગાડીમાં છે. એરબેગ, 360 ડીગ્રી પાકીંગ માટેનો 3થ્રી ટઈંઊઠ, 12.3 ઇંચની સિનેમેટીક સ્ક્રીન તેમજ આઠ ઓડીયો સાઉન્ડ મોડ સાથે નવ સ્પીકર (જેબીએલ) પણ આપેલ છે.
500 એલટીઆર વાળી બુટ સ્પેસ, પપ કેડબલ્યુએચ બેટરી પેક સાથે 585 કેએમએસની લાંબી રેન્જ, 160 કિમિ પ્રતિ કલાકની ટોપ સ્પીડ 8.6 સેક્ધડમાં 0 થી 100 કી.એમ.ડી., 450 એમ.એમ. વોટર વેડિંગની ક્ષમતા ધરાવે છે. આ લોન્ચીંગના અવસરે જય ગણેશ ગ્રુપના ચેરમેન અને ડીલર પ્રિન્સીપાલ રજનીકાંતભાઇ પટેલ અને ટાટા મોટર્સના ટેરેટરી સેલ્સ મેનેજર જ્ઞાનિ ઝા અને ગ્રુપ સીઇઓ સંદિપભાઇ ખરચરિયા તથા અન્ય અગ્રણી ઉ5સ્થિત બેન્કના એજીએમ, જી.એમ. તથા બ્રાન્ચ મેનેજર ઇન્સ્યોરન્સ કંપની પાર્ટનરી તથા ડાયરેકટર સેલ્સ પાર્ટનર હાજર રહ્યા હતા.