ધર્મ ચક્ર તિર્થ પ્રભાવક પુષ્ય સામાયીક પ્રણેતા ઝાલાવાત રત્ન આચાર્ય ભગવંત જગવલ્લભ સુરીશ્ર્વરજી મ.સા. તથા પ.પૂ.આચાર્યદેવ હર્ષવલ્લભ સુરીશ્ર્વરજી મ.સા. આદિ ઠાણા-૧૦નું ભવ્યાતિભવ્ય સામૈયુ કરવામાં આવ્યું છે. આચાર્ય ભગવંત જગવલ્લભ સુરીશ્ર્વરજી મહારાજ સાહેબ તથા હર્ષવલ્લભ સુરીશ્ર્વરજી મ.સા. આદિ ઠાણા-૧૦નું આજરોજ શહેરમાં આગમન થતા જાગનાથ શ્ર્વેતાંબર મૂર્તિપુજક જૈન સંઘના પ્રમુખ દિનેશભાઇ પારેખના નિવાસ સ્થાનેથી આદિનાથ ગુ‚ચૈત્ય જિનાલયથી શ‚ કરી મંજુલાબેન હિંમતલાલ પારેખ આરાધના ભવનમાં ભવ્યાતિભવ્ય સ્વાગત સામૈયુ કરવામાં આવેલ. આચાર્ય ભગવંત જગવલ્લભ સુરીશ્ર્વરજી મ.સા. આદિ ઠાણા આજથી શ‚ થતી ચૈત્ર માસની આશ્ર્વત આયંબિલ ઓળી જાગનાથ શ્ર્વે. મૂર્તિપુજક જૈન સંઘમાં ઉલ્લાસપુર્વક કરાવશે
Trending
- વિદ્યાર્થી અવસ્થા એ જીવન ઘડતરનો સુવર્ણ તબકકો છે: સ્વામી ધર્મબંધુજી
- લખનૌની હોટલમાં લોહિ*યાળ ખેલ, 24 વર્ષના પુત્રએ લીધો માતા અને 4 બહેનોનો જીવ
- તમારી માસિક આવક સામે જાવક ક્યારેય વધવી ન જોઈએ
- પૂરક પરીક્ષાની તકથી વિદ્યાર્થીની તકદીર બદલાઈ જશે ખરી ?
- નવા વર્ષે મોંઘવારીનો માર : ગુજરાત ગેસે CNGમાં કર્યો વધારો
- Triumph Rocket 3 Evel Knievel લિમિટેડ એડિશન મોડલ્સનું કરવામાં આવ્યું ઉદઘાટન…
- સુરત : હજીરાના સ્ટીલ પ્લાન્ટમાં ભયંકર આગ દુર્ઘટનામાં 4 કામદારોના કરુણ મો*ત
- ભારત મોબિલિટી એક્ષ્પો 2025માં લોન્ચ થવા જઈ રહી છે, આ ઈલેક્ટ્રિક SUV કાર…