ભારતે 26.5 મિલિયન બેરલ નો સંગ્રહ કરી ઓવરસીઝ અને દેશમાં સંગ્રહ કર્યો હતો
ક્રૂડના ભાવ આંતરરાષ્ટ્રીય બજાર મુજબ નિર્ધારીત થતા હોય છે ત્યારે પ્રતિ બેરલનો ભાવ ૩૫ ડોલર હતો તે સમયે ભારતે 26.5 મીલીયન બેરલનો સંગ્રહ કરી ક્રૂડના જથ્થો અને અનેક સ્થળો પર તેનો સંગ્રહ કર્યો હતો. હતો જેથી આપતકાલીન સમયમાં આ ફ્રૂટનો વપરાશ થઈ શકે બીજી તરફ એ વાતની પણ સ્પષ્ટતા થયેલી છે કે ભારત બાદ ચાઇના અને જાપાને પણ ક્રૂડનો સંપૂર્ણ સંગ્રહ કર્યો છે.
હાલની સ્થિતિ મુજબ ભારત પોતાના સંગ્રહ કરેલા ક્રૂડના ઉપયોગ ના બદલે અમેરિકા પાસેથી ક્રૂડની આયાત કરી રહ્યું છે સામે આંતરરાષ્ટ્રીય બજારમાં પણ ભાવ નો ઉતાર-ચઢાવ જોવા ના કારણે અમેરિકા જેવા વિકસિત દેશ ને પણ ઘણી આર્થિક તકલીફ નો સામનો કરવો પડી રહ્યો છે જેને ધ્યાને લઇ જગત જમાદાર દ્વારા ભારત અને જાપાન ને વિનંતી કરવામાં આવી છે કે તેઓ તેમનો સંગ્રહ કરેલો ક્રૂડનો જથ્થાનો ઉપયોગ કરે અને ખુલો મૂકે.
અમેરિકાના પ્રમુખ જોય બીડને ચાઇના, ભારત, દક્ષિણ કોરિયા અને જાપાનને તાકીદ કરતા જણાવ્યું હતું કે અમેરિકામાં ક્રૂડના ભાવો સતત વધી રહ્યા છે અને આગામી વર્ષમાં વચગાળાની ચૂંટણી પણ આવી રહી છે જેથી આ તમામ દેશો કે જેમને ક્રૂડનો સંગ્રહ કર્યો છે તે તેમના જથ્થાનો ઉપયોગ કરે. સાથોસાથ અમેરિકાએ એ વાતની પણ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે વિશ્વના અનેક દેશો પાસે સહેજ પણ ક્રૂડની અથવા તેનાથી જેથી અમેરિકા પાસેથી ક્રૂડ લેવાનું બંધ કરવામાં આવે.
ભારત દેશે જે રીતે સ્ટ્રેટેજિક રીઝવ રાખ્યું છે તેનું મુખ્ય કારણ એ છે કે કોઈપણ આપતકાલીન સ્થિતિમાં જયારે ક્રૂડ ની ખેંચાખેંચી થાય તો તે સમયે ભારત પાસે રહેલું કરોડનો જથ્થો ઉપયોગમાં આવી શકે અને ભારત દ્વારા જે સંગ્રહ કરવામાં આવ્યો છે તે જ તો સતત ૯૦ દિવસ એટલે કે ત્રણ માસ સુધી ચાલી શકે તેટલો છે. જાપાન પાસે પણ ૧૪૫ દિવસ ચાલે તેટલો પાણીનો જથ્થો રહેલો છે.