એકબાજુ દેશભરમાં આજે ઈદની ઊજવણી કરવામાં આવી રહી છે. ઈદના આ તહેવાર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ દેશના લોકોને શુભેચ્છાઓ પાઠવી છે. ઉલ્લેખનીય છે કે, ઈદ પહેલા શુક્રવારે ઊજવવાની હતી પરંતુ ચાંદ ન દેખાવાને કારણે હવે શનિવારે આ તહેવાર ઊજવવામાં આવી રહ્યો છે.ત્યારે પાકિસ્તાન દ્વારા ફરી એકવાર જમ્મુ-કાશ્મીરના નૌશેરા સેક્ટરમાં સીઝફાયર ઉલ્લંઘન કરવામાં આવ્યું. પાકિસ્તાન તરફથી થયેલા ગોળીબારમાં સિપાહી વિકાસ ગુરુંગ શહીદ થયા છે.
Trending
- ગુજરાતના આદિવાસીઓના ઘરમાં જોવા મળે છે અનોખી ઘડિયાળ
- એવું તો શું થયું અમદાવાદમાં કે, એક રાત હોટેલ રૂમ બુક કરાવવાની કિંમત 50 હજાર રૂપિયા!
- Jamnagarમાં ગુરૂનાનક દેવજીની 555મી જયંતીની હર્ષોલ્લાસથી ઉજવણી કરાઇ
- વઢવાણનાં યુવકનું શંકાસ્પદ મોત: પરિવારજનોનો હત્યાનો આક્ષેપ
- સ્ટે.ચેરમેન નિલેશ કગથરા વરસ્યા: રૂા.18.55 કરોડના વિકાસકામોને લીલીઝંડી
- કોમ્પ્યુટરની પ્રથમ પેઢી કેવી હતી ? જાણો તેની રસપ્રદ માહિતી
- શું તમે પણ છો કેકના શોખીન છો ?તો આજે જ લો તિરુપતિ બેકરીની મુલાકાત
- Ahmedabad : રસ્તા પર પાન-મસાલાની પિચકારી મારનાર લોકો સાવધાન !