- વ્યવસાયિક ઉચ્ચ હોદ્દા પર બિરાજમાન યુવતીઓમાં અંડકોષ ફ્રીજ કરવાના વધતા ચલણે આઈવીએફ સેન્ટરોની જરૂરિયાત વધારી છે
રાજકોટ શહેર આરોગ્ય ક્ષેત્ર ખૂબ જ આગળ વધી રહ્યું છે ત્યારે શહેરમાં અધ્યતન ટેકનોલોજી થી સજ્જ એવા આઈવીએફ સેન્ટરો આવેલા છે. આ સેન્ટરો થકી અનેક ની સંતાન દંપત્તિ એના જીવન માં ખુશી લાવવા માટે વિવિધ વિવિધ સેન્ટરો કાર્યરત છે . એક પ્રયોગશાળા પ્રણાલી છે ત્યારે વર્તમાન સમયમાં પુરુષ સમોવડી સ્ત્રી બનતી જાય છે, ત્યારે સ્વાભાવિક છે માતૃત્વ ધારણ કરવામાં મોડું કરે છે ત્યારે અનેક કારણોસર બાળક ધારણ ઘણી બધી મુશ્કેલીઓ પડે છે આઈવીએફ ની જરૂરિયાત ઘણા કારણોસર હોઈ શકે છે, મહિલાઓને ગર્ભધારણામાં મુશ્કેલી, નળીઓ બ્લોક થયેલી હોય અથવા નુકસાન થયેલ હોય,જ્યારે નર અથવા માદા પેદા કરવામાં અસામર્થ્ય અથવા બીજા ઘણા કારણોથી માતૃત્વ ધારણ કરવામાં સમસ્યા રૂપ બને છે ત્યારે આઈવીએફ પદ્ધતિ આશાનું કિરણ બન્યું છે . આઈવીએફ (ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન)નું આઈવીએફ ત્યારે ઉપયોગી છે જ્યારે દંપતીઓને પ્રજનન સંબંધિત સમસ્યાઓ હોય, જેમ કે ઓવ્યુલેશન સમસ્યાઓ, ટ્યુબલ અવરોધ, અથવા સ્વાસ્થ્ય સંબંધિત અને આઇવીએફનો ઉપયોગ કરીને, અનેક લોકોને બાળક પેદા કરવાનો વિકલ્પ , જેના કારણે ભાવનાત્મક અને માનસિક આરામ મળે છે. આઈવીએફ એક વિકલ્પ પ્રદાન કરે છે, ખાસ કરીને દંપતિઓ માટે જેમણે પૂર્વભૂમિકા અથવા વિવાહના કારણોસર સમસ્યાઓ અનુભવી છે. આઇવીએફનો ઉપયોગ કરીને, અનેક લોકોને બાળક પેદા કરવાનો વિકલ્પ મળે છે, જેના કારણે ભાવનાત્મક અને માનસિક આરામ મળે છે. આઇવીએફને દૂર કરી શકાય છે જ્યારે પ્રાકૃતિક ગર્ભધારણા વિકલ્પો અસરકારક ના હોય. પ્રજનનના નવા માર્ગો પ્રદાન કરીને અનેક દંપતીઓના જીવનમાં મહત્વ ધરાવે છે. છે જ્યારે પ્રાકૃતિક ગર્ભધારણા વિકલ્પો અસરકારક ના હોય નવા માર્ગો પ્રદાન કરીને અનેક દંપતીઓના જીવનમાં બાળકરૂપી કિલકારી લાવે છે.
જો સ્ત્રી બીજનું સ્ટોરેજ કરવામાં આવે તો સમયાંતરે તંદુરસ્ત પ્રેગનન્સી ધારણ કરી શકાય છે: ડો.સંજય દેસાઈ
અબતક સાથેની વાતચીતમાં કંદીરા આઇવીએફ ના ડોક્ટર સંજય દેસાઈએ જણાવ્યું હતું કે આઈવીએફ એટલે જેમને નિ:સંતાન માટે નો સચોટ ઉપાય છે. જે દર્દી ને પ્રાથમિકે સારવાર દરમિયાન પરિણામ નથી મળતું એના આઈવીએફ જરૂરીયાત હોય છે. માતૃત્વ ધારણ કરવામાં મોડું થાય છે એ આજના સમય માં ખુબ જ ચિંતા નો વિષય છે. સમાજ જે રીતે જાય રહ્યું છે એ રીતે આવશ્યક પણ છે કે. લોકો ને પોતાનું એજ્યુકેશન પૂરું કરવું પણ જરૂરી છે. પુરુષ સમોવડી સ્ત્રી જાય રાય છે ત્યારે સ્વાભાવિક છે માતૃત્વ ધારણ કરવામાં મોડું થઇ છે. પણ આવા બહેનો માટે બાળક ધારણ કરવું એટલું જ આવશ્યક છે. જેમાં એક વાય મર્યાદા છે 30 વર્ષ ની ઉંમર થઇ બહેનો ની એ પહેલા જો બહેનોની પ્રેગ્નેન્સી રહી જાય અને બાળક આવી જાય તો એ સમય સર આવેલું બાળક કહેવાય. જે બહેનો 30 વર્ષ ની ઉંમર વટાવી ચુકી છે એ બહેનો માટે મોડી પ્રેગ્નેન્સી કહેવાય છે. મોડી પ્રેગ્નેન્સી રાખવાથ બ્લડ પ્રેસર ઓછું થવું ,બીપી લો થવું, આવા પ્રોબ્લેમ જોવા મળે છે. મોડી ઉંમરે જે બહેનો પ્રેગ્નેન્સી ધારણ કરવાનું વિચારે છે એ બહેનો ને વિજ્ઞાન સમજવું ખીબ જ અવશ્યક છે. વિજ્ઞાન સમજી અને પોતાના કેરિયર નું પ્લાનિંગ અને પ્રેગ્નેન્સી નું પ્લાનિંગ કરે તો એ ખુબ જ સારુ રહેશે. તેમ છતાં પણ અમુક બહેનો ન મોડું થઇ છે એ માટે સ્ત્રી બીજને લેબ માં રાખવામાં આવે છે જેથી કરી ને જયારે પણ એમને બાળક કરવાની ઈચ્છા હોય ત્યારે તે પુરે પૂરું રીતે બાળક કરી શકે. 21 થી 30 વર્ષ ની ઉંમર માં બાળક કરવું એ વધુ સારુ છે. આજના સમય માં જે બહેનો ના લગ્ન નો થયાં હો તો પણ તે બહેનો પોતાનું સ્ત્રી બીજ છે એ સ્ટોરેજ કરાવી શકે છે. એ બાળક ધારણ કરવામાં જો એમને 30 વર્ષ માં થઇ ગયું અને સાથે સાથે સ્ત્રી બીજ નું સ્ટોરેજ કર્યું તો એ સ્ત્રી બીજ ભવિષ્ય તંદુરસ્ત પ્રેગ્નેન્સી રાખી શકે છે. કેરિયર ની સાથે સાથે બહેનો એ ફેમેલી લાઈફ ને પણ એટલું જ પ્રાધાન્ય આપવું જોઈએ
આઈવીએફ પ્રક્રિયા માટે માત્ર સ્ત્રી નહીં પરંતુ પુરુષ પણ એટલો જ જવાબદાર છે: ડો.મનીષ ચાવડા
અબતક સાથેની વાતચીતમાં એકાંક્ષા આઈ બી એફ ના ના ડોક્ટર મનીષ ચાવડાએ જણાવ્યું હતું કે શું બધા કપલ મા આઈવીએફ જરૂરી છે આઈવીએફ એટલે કે જે નોર્મલી સ્ત્રી અને પુરુષ સબંધ રાખે છે શરીર ની અંદર જે બાળક બને છે એ જ બાળક ન જયારે લેબોરેટરી ની અંદર બંનાવવામાં આવે છે જેને આઈવીએસ પ્રકિયા કહીએ છીએ તો ઘણા બાધા કારણો હોય છે સ્ત્રી ની અંદર ઈંડા ઓછા બનવા ઈંડા કાચા બનવા અથવા ગર્ભાશય ની અંદર નાની મોટી તકલીફ હોય તેના માટે પ્રકિયા કરવી પડતી હોય છે. આઈવીએફ પ્રકિયા માટે માત્ર સ્ત્રી પાત્ર જવાબદાર નથી એના માટે પુરુષ પણ એટલા જ જવાબદાર છે. અને જોઈએ આઈવીએફ એક આશીર્વાદ રૂપ પ્રકિયા છે જે કપલ બાળક નથી કરી સકતા તેના માટે આઈવીએફ પ્રકિયા થી પોતાની જ બાળક મેળવી શકે છે. પુરુષ ની અંદર જોઈએ તો શુક્રણી ની ગતિ ઓછી હોય અથવા સંખ્યા ઓછી હોય. અથવા તો શુક્રણુઓ આવતા જ ના હોય એમના માટે જે જગ્યા એ થી શુક્રણુઓ બને છે તે જગ્યા એ થી બાવાની ને બાળક કરી શકે છે. ઘણી વખતે એવું બનતું હોય છે કે લગ્ન વહેલા થઇ ગયા હોય છે પણ કરિયાર ના હિસાબે એમનો સમય વધી જાય છે. આઈવીએફ નથી જ જવું એ માટે સુ કરવું તો એમના માટે જેટલાં વેલા લગ્ન કરી ન વહેલા બાળક કરી લેશે એમના આઈવીએફ જરૂરી નથી. જેમ ઉંમર વધતી જાય છે એમ ઈંડા બનવાની ક્ષમતા ઘટી જાય છે અથવા ઈંડા નબળા બને છે. જેમનાથી ખોટ ખાંપણ વાળું બાળક આવવાની શક્યતા રહે છે.
આઈવીએફ નિ:સંતાન દંપતીઓ માટે આશાનું કિરણ: ડો.ગીતા મકડીયા
અબતક સાથેની વાતચીતમાં ડોક્ટર ગીતા મકડિયાએ જણાવ્યું હતું કે, જે કપલ નિ:સંતાન છે એ માટે આશા નું કિરણ લાવે છે. દરેક સસ્ત્રી હોય છે ભગવાન નજ રચના લરામને બાયોલોજિકલ કલોક આપેલું છે. કે દરેક સ્ત્રી ઈંડા હોય છે જેમાંથી આપડે બાળક ધારણ કરી શકીયે છીએ. એમનો એલ ફિક્સ નમબર હોય છે. 30 વર્ષ ની ઉંમર પાછી એ નંબર ઓછા થતા જાય છે. 35-36 વર્ષ પાછી તેમની ગુણવતા પણ ઓછી થઇ છે. એટલે જ આપડા જે વડીલો છે એ કહેતા હતા કે લગ્ન પાછી તરત પ્રેગ્નેન્સી રાખી લેવી જોઈએ જેથી કરીને બાળક હેલ્દી આવે.
હવે એવો જમાનો આવ્યો છે કે દરેક સ્ત્રી પિતાના કેરિયર ને લઈને અને લાઈફ માં જેમને ઘણું બધું પ્રાપ્ત કરવાનું હોય છે. જેમના લીધે લગ્ન મોડા થઇ છે અથવા તો અથવા તો લગ્ન થઇ જાય છે. તો હમણાં કોઈ પ્લાનિંગ હોતું નથી. પાછી જયારે 34-35 વર્ષએ જયારે પ્લાનિંગ કરવા બેસે છે ત્યારે ઘણી બધી. પ્રોબ્લેમ નો સામનો કરવો પડે છે. સ્ત્રી જે છે એ 30 વર્ષ પહેલા જ પોતાના હેલ્દી ઈંડા છે નોર્મલ છે આઈવીએફ પદ્ધતિ થી એમના ઈંડા કાઢી એને સ્ટોર કરી શકીયે છીએ હવે જયારે 35-36 વર્ષ એ જયારે પણ બાળક નો પ્લાન કરવો છે અને જો એમને નેચરલ પ્રેગ્નેન્સી નથી રહેતી તો આપડે ઈંડા નો ઉપયોગ કરી આઈવીએફ પદ્ધતિ થી એના ગર્ભ બનાવી અને જે એમના યંગ ઉંમર માં ઈંડા હોય છે એમના થી આપડે બાળક કરી શકીયે છીએ કે જેથી એમાં કોઈ ખામી હોતી નથી અને હેલ્દી બાળક એ આ ઉંમરે ઓન મેળવી શકે છે.