કોવિડ-૧૯ના મૃતશરીર ઉપર અટોપ્સી (પોસ્ટમોર્ટમ) કરીને વિવિધ તારણો રજૂ કર્યા
કોવિડ-૧૯ બહુ ઝડપથી વિશ્વભરમાં ફેલાય ગયો છે. ત્યારે તેની રોક થામ માટે વિશ્વભરનાં વૈજ્ઞાનિકો શોધ સંશોધન સાથે તેની રસી શોધવામાં દિવસ રાત મહેનત કરી રહ્યા છે.
એક અહેવાલ મુજબ ઇટાણી વિશ્વભરનો પ્રથમદેશ બનયો છે કે જેન કોવિડ-૧૯ના મૃત શરીર ઉપર અટોપ્સી (પોસ્ટમોર્ટમ) સંશોધન કરીને વ્યાયક તારણો વિશ્વ સમથી રજુ કર્યા છે. જો કે અને ડબ્લયુએચઓનું સમર્થન નથી પરંતુ ઇટાલીના સંશોધનકાર તબીબોએ જણાવેલ કે કોરોના મોતમાં એમ્પ્લીફાઇડ ગ્લોબલ પજી ઇલિકેટ્રોમેગ્ગ્નટીક રેડીએશન જહરને કારણ મરી રહ્યા છે.
ઇટાલીના તબીબોએ એટોપ્સી દ્વારા પોસ્ટમોર્ટમ તથા શરીરનાં વિવિધ અંગોની તપાસ કરતા તે વાઇરસ નહી પણ એક બેકેટેરીયા છે જે તેના મોતનું કારણ બને છે. લોહીની નળીઓમાં લોહીની ગાંઠ (કલોટીંગ) થવાથી લોહી થમી જાય છે. જેને કારણે દર્દીનું મૃત્યું થાય છે.
ઇટાલીએ કોવિડ-૧૯ હરાવ્યાનો દાવો કર્યો છે જેમાં ફૈલિઆ ઇન્ટ્રાવાસયુલર કાગૂલેશન (થ્રોમ્બોસિસ) સિવાય બીજુ કશુ જ નથી. આના મુકાલબા માટે એન્ટી બાયોટીક ટેબલેટ, એન્ટી ઇન્ફલેમેટરી અને એન્ટીકોઆગુ લેટસ જેવાથી તેનો ઇલાજ થઇ શકે છે. આજે જેને વિશ્વ લાઇલાજ બતાવી રહ્યું છે તે કોવિડ-૧૯ના મૃત શરીર ઉપર અટોપ્સી (પોસ્ટમોર્ટમ) કરીને કેટલા રોચક તારણોમાં જણાવેલ છે કે આના દાર્દીઓને વેન્ટીલેટર તથા આઇ.સી.યુ.ની જરૂર પડતી નથી તેમ ઇટાલીનાં તબીબોએ જણાવેલ છે.
સંશોધન કારે જણાવેલ કે કોવિડ-૧૯ શુ કરી શકે છે તેને માટે એસપ્રીન-૧૦૦ એમ.જી. અને એપ્રોનિકસ અને પેરાસિટોમોલ લઇ શકાય છે. આમ જોઇએતો કોવિડ-૧૯ લોહીને નળીઓમાં જમા (ગાંઠકે કલોટીંગ) કરતા તે મગજ હાર્ટ અને ફેફસામાં ઓફિસજન નથી મળતો તેને કારણે દર્દીને ફેફસામાં ઓફિસજન નથી મળતો તેને કારણે દર્દીને શ્વાસ લેવામાં મુશ્કેલી પડે છે, અને એને કારણે તેનું મોત થાય છે.
કોવિડ-૧૯ના દર્દીના મૃત્યુ થયેલ ડેડ બોડીના સંશોધન કરતા હાથ, પગ સાથે શરીરનાં અન્ય ભાગોમાં લોહીની નળીઓ ફુલાયેલી જોવા મળી હતી. આવી જાણકારી મળ્યા બાદ ઇટાલીએ કોરોના કંટ્રોલની ઘણી ગાઇડલાઇનમાં ફેરફાર કર્યો છે.