ધુતરાષ્ટ્રને રહી રહીને યું બ્રહ્મજ્ઞાન
સમાજવાદી પાર્ટીના પૂર્વ મંત્રી મુલાયમસિંઘ યાદવે રવિવારના રોજ એક કાર્યક્રમમાં અફસોસ વ્યકત કર્યો હતો કે, અખિલેશને મુખ્યમંત્રી ન બનાવ્યો હોત તો સારું હતું. પાર્ટીએ વધુ સારા કાર્યો ૨૦૧૨ અગાઉ કરી ચૂકી છે.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે હું જ્યારે મુખ્યમંત્રી હોત તો આ પ્રકારના વિવાદોનો સામનો એસેમ્બલીની ચૂંટણીમાં કરવો પડયો ન હોતો. પાર્ટીને ધારી સીટો રાજયની સરકારમાં પ્રાપ્ત ાત. આ તેઓએ મણીપુરના જૂનેસા ગામના કરતાલ ખાતે ધર્મેન્દ્ર યાદવની પ્રતિમાના અનાવરણ વખતે જણાવ્યું હતું. વધુમાં તેમણે આક્ષેપ કરતા સમાજવાદી પાર્ટીના નબળા પ્રદર્શન માટે કોંગ્રેસને જવાબદાર ગણાવી હતી. તેમણે સમાજવાદી પાર્ટીના કોંગ્રેસ સોના જોડાણને મોટી ભૂલ ગણાવી હતી અને આજ કારણે સમાજવાદી પાર્ટીમાં મોટા વિવાદો ઉભા યા હોવાનું જણાવ્યું હતું. કોંગ્રેસે તેમને તેમજ સમાજવાદી પાર્ટીઓના અન્ય નેતાઓને ખોટા ગુનાઓમાં ફસાવી જેલ ભેગા કર્યા હોવાનું પણ મુલાયમે જણાવ્યું હતું.