લાંબા સમય સુધી એકની એક જગ્યા પર બેસી રહેવાી ઘણા પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યા ઇ શકે છે. જો તમારી બેઠા બેઠા જોબ હોય તો પણ સતત બેસી રહેશો નહીં. સતત ૨ કલાક બેસી રહેવાી શું હેલ્ સમસ્યા ાય છે અને એનાી બચવા માટે શું કરવું જોઇએ. વધારે લાંબા સમય સુધી બેસી રહેવાી બ્લડ ક્લોટ ઇ શકે છે જે બ્રેનમાં જઇને સ્ટ્રોકનું કારણ બની શકે છે. વધારે લાંબા સમય સુધી બેસી રહેવાી ગરદનની નસો અકડાઇ જાય છે. ગરદનમાં દુખાવો ઇ શકે છે. વધારે લાંબો સમય સુધી બેસી રહેવાી લંગ્સ ઓછા એક્ટિવ રહે છે અને એનાી રિલેટેડ ઘણી સિરીયસ પ્રોબ્લેમ ઇ શકે છે. જે લોકો વધારે સમય સુધી બેસી રહે છે એમનું મેટબોલિઝ્મ નબળું ઇ જાય છે અને શુગર લેવલ વધી શકે છે. લાંબા સમય સુધી બેસી રહેનારા લોકો બીજા લોકોની સરખામણીમાં હૃદય રોગનું જોખમ વધી જાય છે. વધારે બેસવા પર અને ફિઝિકલ એક્ટિવ નહીં રહેવાના કારણે BPહાઇ વાની સંભાવના વધી જાય છે. ચરબી જમા તી રહે છે અને મેદસ્વિતા વધે છે.
લાંબા સમય સુધી બેસી રહેવાી જમવાનું પચતું ની. ગેસ, એસિડીટી જેવી સમસ્યા ઇ શકે છે.બેસી રહેવાી સ્પાઇન્સ પર જોર પડે છે. કમરના દુખાવા જેવી સમસ્યા સર્જાય છે, બ્લડસર્કુલેશન બરોબર ઇ શકતું ની. એનાી હામાં ઝણઝણાટીની સમસ્યા ઇ શકે છે.