ભાણવડ તાલુકાના પાછતર, પાછતરડી અને ભુવનેશ્વર ગામોમાં ૬૩ ભુલકાઓને ધો.૧માં અને ૨૬ ને આંગણવાડીમાં કુમકુમ તિલક સાથે પ્રવેશ અપાયો

 

આ યુગ જ્ઞાન અને અદ્યતન ટેકનોલોજીનો યુગ છે ત્યારે વ્યક્તિ વિકાસમાં શિક્ષણ મેળવવું ખુબ જ અનિવાર્ય છે. તેમ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં યોજાયેલા ક્ધયા કેળવણી, શાળા પ્રવેશોત્સવ-૨૦૧૮ના આજના પ્રમ દિને યોજાયેલ કાર્યક્રમમાં ગુજરાત ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડના ચેરમેન મુળુભાઇ બેરાએ જણાવ્યું હતું.

ચેરમેન મુળુભાઇ બેરાએ વધુમાં જણાવ્યું હતું કે પુર્વ મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ રાજયના કેટલાક ક્ષેત્રોના વિકાસ સો રાજયને ૧૦૦ ટકા સાક્ષર કરવાના નિર્ધાર સો ક્ધયા કેળવણી પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. જેના ફળ સ્વરૂપે આજે ગામડાનું એક પણ શાળાએ જવાપાત્ર બાળક શાળા પ્રવેશી વંચિત ની તા પ્રામિક શિક્ષણ વચ્ચેી છોડી જવાનો ડ્રોપ આઉટ રેશીઓ જે પહેલા ઘણો ઉચો હતો તેને ઘણો નીચો લાવી શકયા છીએ હજુ આ રેશીયાને શૂન્ય સુધી લઇ જવાની અમારી નેમ છે. તેમણે વાલીઓને બાળકોના શિક્ષણ માટે જાગૃતતા કેળવવા પર ભાર મુકયો હતો.

ચેરમેન મુળુભાઇ બેરાની પ્રેરક ઉપસ્થિતિમાં ભાણવડ તાલુકાના પાછતર, પાછતરડી, અને ભુવનેશ્વર ગામોના નાના-નાના ભુલકાઓને જેમાં શાળામાં પ્રમ ધોરણમાં ૬૩ તા આંગણવાડીમાં ૨૬ ને કુમકુમ તિલક કરી મો મીઠા કરાવી ઉત્સાહભેર પ્રવેશ મેળવ્યો હતો. તા સરકારની યોજનાકિય સહાયી ૯માં ધોરણની બાળાઓને ચેરમેન, મહાનુભાવોના હસ્તે સાયકલ વિતરણ યું હતું.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રાજય સરકાર પ્રેરીત કન્યા કેળવણી શાળા પ્રવેશોત્સવ ૨૦૧૮ ની ઉજવણીના પ્રમ દિવસે રાજયના કૃષિ, ખેડુત કલ્યાપણ સહકાર વિભાગના ઉપ સચિવ એલ.કે. જોગલની ઉપસ્થિતિમાં કલ્યા ણપુર તાલુકાના લાંબા ગામે શાળા પ્રવેશોત્સવની ઉત્સાહમય વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી. લાંબા ગામે ધો.૯માં ૩૮ બાળાઓ, ધો.૧ માં ૪૨ બાળકો તા ૮ ભુલકાઓને આંગણવાડીમાં ઉપસ્તિ મહાનુભાવોના હસ્તે મો મીઠા કરાવી પ્રવેશ કરાવાયો હતો

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.