સ્માર્ટ ફોનની બેટરી ને લય ઘણી પરેશાની યૂજર્સ ને આવે છે .પણ નીચે જણાવેલ સ્ટેપ્સ ફોલ્લો કરશો તો આ પરેશાની માંથી મુક્તિ મળશે.
- આનામાટે યુજર્સ ને પેહલા My Computer માં જવાનું રેહશે. પછી ફાઇલ મેનેજર માં જઈને પ્રોપર્ટીસ પર ક્લિક કરવાનું રેહશે
- આના પછી જે વિન્ડો ઓપન થશે એમાં Device Manager ઉપર ક્લિક કરવાનું રેહશે.
- હજી એક વિન્ડો ખુલશે. આ વિન્ડો માં બોવ બધા ઓપ્શન હશે.એમાંથી Universal Serial Bus Controllers ઉપર ક્લિક કરવાનું રેહશે.
4.એના પછી આપની સ્ક્રીન માં જે વિન્ડો ઓપન થશે એમાં USB Root Hub ઉપર ક્લિક કરવાનું રહેશે
- એના પછી USB Root Hub ની Properties આપવામાં આવી છે. એમાં સૌથી છેલો વિકલ્પ Power Management ઉપર ક્લિક કરવાનું રેહશે.
- એના પછી Allow The Computer To Turn Off This Device To Save The Power ના વિકલ્પ પર જે ટીક છે એને હટાવી ને ok પર ક્લિક કરો.
7.હવે તમે લેપટોપ અને કોમ્પ્યુટર બંધ થવાથી મોબાઇલ યુએસબી કેબલ થી ચાર્જ કરી સકો છો.