પેરેસ્થેસિયા: વિટામિન B12ની ઊણપના લક્ષણોમાંનું એક ગંભીર લક્ષણ
વિટામિન B12 ફ્કત શારીરિક જ નહી પરંતું માનસિક સ્વાસ્થ્ય માટે પણ ખૂB જ આવશ્યક છે. ચેતતંત્રને તંદુરસ્ત રાખવા માટે B12 ખૂB જ જરૂરી છે જેને કારણે આપણા શરીરમાં નવા રક્તકણોનું નિર્માણ કરવા માટે મહત્વનો ભાગ ભજવે છે. જો આ વિટામીનની ઊણપ સર્જાય તો શરીરમાં હાડકા નBળા પડી જાય છે એમાં પણ ખાસ કરીને માંસાહારી કરતા શાકાહારી લોકોમાં વિટામીન B12 ની ઉણપ જોવા મળતી હોય છે. ત્યારે વહેલી તકે વિટામીન B12ની ઉણપના લક્ષણો જાણી લેવા ખૂબ જ જરૂરી Bની જાય છે.
- પેરેસ્થેસિયા: વિટામિન B12ની ઉણપનું ખૂB જ મોટું ચિહ્ન
શરીરના વિવિધ અંગો જેવા કે હાથ અને પગના ભાગોમાં ખાલી ચડી જતી હોય છે. પરંતુ જો આ લક્ષણ વારંવાર જણાય તો એ વિટામીન B12ની ઉણપના લક્ષણોમાં નું એક મુખ્ય લક્ષણમાંનું એક છે.જેને વિજ્ઞાનની ભાષામાં “પેરેસ્થેસિયા” કહે છે.પેરેસ્થેસિયા માં વ્યક્તિના હાથ પગની આંગળીઓ તેમજ શરીરના અન્ય ભાગોમાં બળતરા થવી, ખજવાલ આવવી અને કાંટા જેવું ખૂચવુ એ એની લાક્ષણિકતાઓ છે. પેરેસ્થેસિયા એ આપડા શરીરના નર્વસ સિસ્ટને પણ નૂકશાન પોહચાડે છે. યુકે નેશનલ હેલ્થ સર્વિસ પેરેસ્થેસિયાના આ લક્ષણ અને ઓછું ન આંકવું જોઈએ તેવું જણાવે છે. પરંતુ દર વખતે ખાલી ચડી જવી એટલે ફક્ત વિટામિન B12ની ઉણપ નથી.એક સ્ટડી રિપોર્ટ અનુસાર વીટામીન B12ની ઊણપ ધરાવતા દર્દીમાં ખાલી ચડી જવાની સાથે સાથે થાક લાગવો, ચક્કર આપવા, ભૂખ ન લાગવી અને પેટના ઉપરના ભાગમાં દુખાવો એ પણ તેના મુખ્ય લક્ષણો છે.
- આવી પરિસ્થિતિમાં દર્દીએ શું કરવું જોઈએ?
વિટામીન B12ની ઉણપના લક્ષણો જણાય એટલે તરત જ ડોક્ટરની સલાહ અનુસાર દવાઓ તેમજ Bન્જેક્શન સમયસર લેવા ખૂબ જ જરૂરી Bની જાય છે. માંસાહારી લોકો માટે વિટામીન B12થી ભરપૂર પૌષ્ટિક આહાર જેમ કે ફિશ,માંસ એ ખૂબ જ અગત્યનું છે.મોટે ભાગે શાકાહારી લોકોમાં વીટામીન B12ની ઉણપ વધુ જોવા મળતી હોય છે ત્યારે તેમના માટે દૂધ તેમજ દુધની બનાવટો જેવી કે દહીં, પનીર, સોયાબીન, બ્રોકલી , મશરૂમ વગેરે જેવો પૌષ્ટિક આહાર શાકાહારીઓ માટે ખૂબ જ જરૂરી છે.