આજના સમયમાં મોટા ભાગના લોકો ડિપ્રેશનનો શિકાર બન્યા હોય છે જેનું મુખ્ય કારણ આજનું દોળભાગ વાળું જીવન છે. અને આમ પરિવાર માટે બે છેડા ભેગા કરવામાં ડિપ્રેશન મોટી અડચણ બન્યું છે તો આવો જાણીએ કે કઈ રીતે જીવનમાં નાના નાના પરીવર્તન લાવી ડિપ્રેશન નામના દુશમનથી છુટકારો મેળવી શકાય છે??

150427132617 graduate student depressed            જો તમને સવારે વહેલા ઉઠવાની આદત છે તો તમે ડિપ્રેશન થવાની સંભાવના નહિવત રહે છે. એટ્લે જ તજજ્ઞોનું પણ કહેવું છે કે સાવરે વહેલા ઉઠવાથી ફાયદો થાય છે જે તમે પણ ટ્રાય કરી શકો છો

   છ કલાકથી ઓછી ઊંઘ પુરુષોમાં મેટબોલીઝમ ઘટાડવા માટે કારણભૂત છે. તેમજ ભવિષ્ય માટે પણ મોટા જોખમનો ખતરો દર્શાવે છે, આ ઉપરાંત છ કલાકથી ઓછી ઊંઘ સ્ત્રી અને પુરુષના કમરના ઘેરાવને પણ વધારે છે જે મેદસવિતા તરફ લઈ જાય છે.

الارهاق            એક સંશોધન પ્રમાણે જે વ્યક્તિને રાત્રે મોળા સુધી જગવાની ટેવ હોય છે તેઓ પણ જલ્દી ડિપ્રેશનનો શિકાર બને છે તેમજ તેઓના લગ્ન થવાની સંભાવના પણ ઓછી રહેલી છે,કારણકે તેઓ એકલા રહેવાનુ વધુ પસંદ કરતાં હોય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.