પેશાબ સંબંધી નાની મુશ્કેલીઓને નજર અંદાજ કરવાથી મોટી આફત આવી શકે. અને સમયસરની સાવચેતી સારવાર અગમચેતી થી કેન્સર જેવી મહામારીને પણ અટકાવી શકાય

કહેવત છે કે આવતા દુશ્મન અને ઉગતા રોગને ડામી દેવામાં જ શાણપણ છે….. નિરામય દીર્ઘાયુ માટે શરીરની નાની એવી સમસ્યા પર પણ પૂરેપૂરું ધ્યાન રાખવું અનિવાર્ય છે, ત્યારે પુરુષ પ્રજનન તંત્રના સૌથી મહત્વની અને અભિનં અંગ ગણાતી પ્રોસ્ટેટ ગ્રંથિ ની સમસ્યાઓને જરા પણ નજર અંદાજ ન કરવાની ભલામણ કરવામાં આવે છે; મૂત્રાશયની નીચે  અખરોટ જેવા આકારનું પ્રોસ્ટેટ મૂત્રાશય માંથી પેશાબને પસાર કરવામાં મદદ કરે છે. કિડની જેટલું જ મહત્વ પ્રોસ્ટેટનું આપી શકાય જે ઉત્સર્જનની સાથે સાથે પ્રજનન ક્રિયામાં પણ મહત્વનું ગણાય છે પુરુષોની પ્રોસ્ટેટ ગ્રંથિ સંબંધી તકલીફો ની ફરિયાદ સામાન્ય રહે છે; ખાસ કરીને વૃદ્ધો ને આ ગ્રંથિ ની વધારે સમસ્યા હોય છે પ્રોસ્ટેટ  સમયસર સારવાર કરી લેવાથી કેન્સર જેવી સમસ્યા ની આફતને સહેલાઈથી નિવારી શકાય છે

પ્રોસ્ટેટની કોઈપણ સમસ્યા ના સંકેત પેશાબની બળતરા થી મળે છે પેશાબની થોડી ઘણી બળતરા થાય તો તરત જ તેની સારવાર કરાવી લેવી જોઈએ. પેશાબની બળતરા અને ચેપના કારણે રોગપ્રતિકારક શક્તિ થી લઈને ચેતાતંત્રને પણ નુકસાન થાય  છે. સામાન્ય રીતે પ્રોસ્ટેટાઇઝ ની સમસ્યાના કેટલાક ખાસ પ્રકાર છે તેમાં ખાસ કરીને તીવ્ર બેક્ટેરિયલ બેકટેરિયલ ક્રોનિક પ્રોસ્ટેટાઈઝ ક્રોનિક પલવિક લ્મેટ્રી પ્રોસ્ટેટાઇઝ જેવા રોગ ની ઓળખ મળી છે

હાઇપર પ્લાઝિયા પ્રોસ્ટેટિક: આ રોગ ની ઉત્પત્તિનું મૂળ કારણ હજુ તબીબ વિદ્યાને પણ મળ્યું નથી પરંતુ કેટલાક અંત:સ્ત્રાવી ફેરફારોના કારણે સમસ્યા ઊભી થાય છે સેક્સ્યુઅલ હોર્મન નું સંતુલન બગડે પછી ઉર્ધત્વ પારિવારિક ઇતિહાસ ડાયાબિટીસ હૃદય રોગ જીવનશૈલી આ પ્રકારના પ્રોસ્ટેટ નું જોખમ વધારી શકે છે

પ્રોસ્ટેટ કેન્સર પ્રોસ્ટેટ ગ્રંથિના કેન્સર ને ખૂબ જ આપતી જનક ગણવામાં આવે છે પ્રોસેસના થતી ગ્રસ્ત કોષોના વધારાથી ગ્રંથિમાં ગાંઠ થાય છે પ્રારંભિક તબક્કા દરમિયાન કોઈપણ લક્ષણ દેખાતા નથી આ પ્રકારનું કેન્સર પુરુષોમાં સૌથી વધુ જોવા મળે છે

સરળતાથી દેખાઈ જતા લક્ષણ પર ધ્યાન આપવાથી મોટી આફત નિવારી શકાય:

પ્રોસ્ટેટ ની સમસ્યા ના પ્રારંભથી જ તેના ઘણા સામાન્ય લક્ષણ જોવા મળે છે કોઈપણ પ્રકારની પ્રોસેસની સમસ્યા હોય તો પેશાબમાં મુશ્કેલી બળતરા અથવા તો દુખાવો થાય પેશાબના ફ્લોમાં નબળાઈ અને મૂત્રાશય સંપૂર્ણપણે ખાલી ન થવા જેવી સમસ્યા દેખાય તો તેને તાત્કાલિક તપાસ કરાવી લેવી જોઈએ

પૈસાબ બને વીર્યના સંકલન વખતે પણ અસહ્ય પીળા જેવા લક્ષણો દેખાય છે જે પારખીને મોટી સમસ્યા નિવારી શકાય

આપમેળે કેવી રીતે પ્રોસ્ટેટ ની તબિયત ટનાટન છે જાણી શકાય?

પુરુષની દેહરચનામાં પ્રોસ્ટેટ ગ્રંથિ મહત્વની માનવામાં આવે છે પેશાબ સંબંધી કોઈપણ પ્રકારની તકલીફ હોય તો તાત્કાલિક ધોરણે ડોક્ટર અથવા યુરોલોજીસ્ટ પાસે ડિજિટલ રેકટલ પરીક્ષણ ડી આર ઈ કરવાની સલાહ આપવામાં આવે છે .જેમાં ડોક્ટર 10 થી 15 સેક્ધડ મત પ્ર પ્રોટેસ્ટ અંગેની સમસ્યા જાણી શકે છે અથવા તો સ્પેશિયલ ની સલામ માટેની સુચના આપે છે એન્ટીજન ટેસ્ટ 50 થી વધુ ઉંમરના પુરુષોના પ્રોસ્ટેટ કેન્સરના પરીક્ષણમાં અકસીર માનવામાં આવે છે ડોક્ટરને કેન્સરની શંકા જાય એટલે પ્રોસ્ટેટ બાયોપસી દ્વારા કેન્સર છે કે કેમ તેનું નિદાન કરી શકાય છે આમ પ્રોસ્ટેટ ની સમસ્યા વખતે પહેલા તેનો અંદાજો મેળવી શકાય છે પણ જો સામાન્ય સમસ્યા ગણીને નજર અંદાજ કરવામાં આવે તો મૃત્યુ સુધીનું જોખમ પણ ઊભું થઈ શકે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.