ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) આજેસાંજે 4.22 વાગે સંચાર ઉપગ્રહGSAT-7A લોન્ચ કરવામાંઆવ્યો છે. 2250 કિલો વજનનો આસેટેલાઈટ ભારતીય ક્ષેત્રમાં ક્યૂ-બેન્ડના ગ્રાહકોના ગ્રાહકોને સંચાર ક્ષમતાપહોંચાડવામાં મદદ કરશે. તેનાથી ખાસ રીતે વાયુસેનાનો સંપર્ક સુધારવામાં મદદ મળશે.
GSAT-7Aને શ્રીહરીકોટામાં આવેલા સ્પેસપોર્ટના બીજા લોન્ચ પેડથી GSLV-F11 દ્વારા લોન્ચ કરવામાં આવ્યો છે. આ સેટેલાઈટ ઈસરોએ જ તૈયાર કર્યો છે. આ સેટેલાઈટ આઠ વર્ષ સુધી સેવાઓ આપી શકે છે.